આંધ્રપ્રદેશના કુર્નૂલમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 16th, 03:00 pm
આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર, લોકપ્રિય અને મહેનતુ મુખ્યમંત્રી શ્રી ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય મંત્રીઓ કે. રામમોહન નાયડુ, ચંદ્રશેખર પેમ્માસાની, ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ, રાજ્ય મંત્રી નારા લોકેશ, અન્ય તમામ મંત્રીઓ, ભાજપ પ્રદેશ પ્રમુખ પી.વી.એન. માધવ, બધા સાંસદો, ધારાસભ્યો, અને મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવેલા બહેનો અને ભાઈઓ!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કુર્નૂલમાં 13,430 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા
October 16th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં લગભગ રૂ. 13,430 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી હતી રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ અહોબિલમના ભગવાન નરસિંહ સ્વામી અને મહાનંદીના શ્રી મહાનંદીશ્વર સ્વામીને વંદન કર્યા હતા. તેમણે સૌના કલ્યાણ માટે મંત્રાલયમના ગુરુ શ્રી રાઘવેન્દ્ર સ્વામી પાસેથી આશીર્વાદ પણ માંગ્યા હતા.