ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026 ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 21st, 09:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026ને સંબોધિત કર્યું. વર્લ્ડ લીડર્સ ફોરમ ખાતે એકત્રિત થયેલા અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ અને વ્યાપારી નેતાઓનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ આ પ્રતિષ્ઠિત સમિટમાં ભાગ લેવા બદલ પોતાની અતિશય ખુશી વ્યક્ત કરી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026ને સંબોધિત કર્યું
August 21st, 08:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026ને સંબોધિત કર્યું. વર્લ્ડ લીડર્સ ફોરમ ખાતે એકત્રિત થયેલા અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ અને વ્યાપારી નેતાઓનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ આ પ્રતિષ્ઠિત સમિટમાં ભાગ લેવા બદલ પોતાની અતિશય ખુશી વ્યક્ત કરી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 80મા સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં વિકસિત ભારત તરફ ભારતની આગામી છલાંગ માટે હાકલ કરી
August 15th, 12:51 pm
લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના 80મા સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની ભારતની યાત્રાને ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી શ્રેણીબદ્ધ હાકલ કરી હતી. દેશની કાર્ય સંસ્કૃતિ, વિચારસરણી અને મહત્વાકાંક્ષાના વ્યાપમાં ફેરફાર કરવાની હાકલ કરતા, પ્રધાનમંત્રીએ નાગરિકો, સરકારો, ઉદ્યોગો, ખેડૂતો, યુવાનો અને સમાજના અન્ય વર્ગો દ્વારા સાહસિક સામુહિક પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.સ્વાતંત્ર્ય દિનના અવસરે પ્રધાનમંત્રીએ સૌને શુભકામનાઓ પાઠવી
August 15th, 06:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વાતંત્ર્ય દિનના અવસરે રાષ્ટ્રને તેમની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે નોંધ્યું હતું કે આ રાષ્ટ્રીય પર્વ માતૃભૂમિ પ્રત્યે આપણા બહાદુર સ્વતંત્રતા સેનાનીઓના અદ્ભુત સાહસ, અથાક સંઘર્ષ અને અતુલનીય સમર્પણની એક માર્મિક યાદ અપાવે છે, જેણે વસાહતી શાસનનો અંત સુનિશ્ચિત કર્યો હતો.80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન રાષ્ટ્રની શક્તિને પ્રતિબિંબિત કરે છે અને વિકસિત ભારત માટે નવીન સંકલ્પને પ્રેરણા આપે છે: પ્રધાનમંત્રી
August 14th, 08:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ દ્વારા આપવામાં આવેલા સંબોધનની પ્રશંસા કરતા તેને પ્રેરણાદાયક અને વિચારપ્રેરક ગણાવ્યું હતું.પ્રધાનમંત્રીએ 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' પર વિભાજનથી પ્રભાવિત થયેલા લોકોના સાહસને યાદ કર્યું
August 14th, 08:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે આજે જ્યારે આપણે 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' મનાવી રહ્યા છીએ, ત્યારે આપણે વિભાજનથી પ્રભાવિત થયેલા તમામ લોકોના સાહસને યાદ કરીએ છીએ. તેમણે નોંધ્યું હતું કે ઈતિહાસની આ એક એવી ક્ષણ હતી જેણે અનેકના જીવન છીનવી લીધા હતા, જ્યાં પરિવારો વિખેરાઈ ગયા હતા, સ્વજનો ગુમાવ્યા હતા અને અપાર દુઃખ સહન કરવું પડ્યું હતું.ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની આત્મકથાના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 12th, 09:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની આત્મકથા Triumph of the Indian Republic: My Life, My Strugglesનું વિમોચન કર્યું. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, આજે આપણને શ્રી રામનાથ કોવિંદજીની આત્મકથાનું વિમોચન કરવાની તક મળી છે, અને મને ખુશી છે કે હું આ કાર્યક્રમનો ભાગ બન્યો છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની આત્મકથાનું વિમોચન કર્યું
August 12th, 09:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની આત્મકથા Triumph of the Indian Republic: My Life, My Strugglesનું વિમોચન કર્યું. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, આજે આપણને શ્રી રામનાથ કોવિંદજીની આત્મકથાનું વિમોચન કરવાની તક મળી છે, અને મને ખુશી છે કે હું આ કાર્યક્રમનો ભાગ બન્યો છું.પ્રધાનમંત્રીએ લોકોને 'હર ઘર તિરંગા' અભિયાનમાં ભાગ લેવા આહ્વાન કર્યુ
August 09th, 07:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને 'હર ઘર તિરંગા' અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લેવા અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે તેમના સામૂહિક સંકલ્પને નવીકરણ કરવા આહ્વાન કર્યું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે ત્રિરંગો ભારતના ગૌરવનું પ્રતીક છે અને દરેક નાગરિક માટે દેશ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરવા માટે પ્રેરણાનો સતત સ્ત્રોત છે.IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 08th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભને સંબોધિત કર્યો હતો. સમારંભના ગહન ભાવનાત્મક મહત્વ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ કેમ્પસના જીવંત અને સ્વપ્નોથી ભરેલા વાતાવરણને યાદ કર્યું હતું. તેમણે કોવિડ મહામારી દરમિયાન પોતાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિને યાદ કરી હતી અને પદવી પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓની વચ્ચે પ્રત્યક્ષ રીતે હાજર રહેવા બદલ પોતાનો ઊંડો વ્યક્તિગત સંતોષ વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે,આજે આ કેમ્પસમાં તમારી સાથે આ અદ્ભુત અનુભવ શેર કરવો એ મારા માટે પણ ખૂબ ખાસ છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભને સંબોધિત કર્યો
August 08th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભને સંબોધિત કર્યો હતો. સમારંભના ગહન ભાવનાત્મક મહત્વ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ કેમ્પસના જીવંત અને સ્વપ્નોથી ભરેલા વાતાવરણને યાદ કર્યું હતું. તેમણે કોવિડ મહામારી દરમિયાન પોતાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિને યાદ કરી હતી અને પદવી પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓની વચ્ચે પ્રત્યક્ષ રીતે હાજર રહેવા બદલ પોતાનો ઊંડો વ્યક્તિગત સંતોષ વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે,આજે આ કેમ્પસમાં તમારી સાથે આ અદ્ભુત અનુભવ શેર કરવો એ મારા માટે પણ ખૂબ ખાસ છે.કેબિનેટે રૂ. 23,731 કરોડના ખર્ચ સાથે સંકુચિત બાયોગેસ (CBG) માટે ભારતની રાષ્ટ્રીય એકીકૃત યોજના GOBARdhanને મંજૂરી આપી
August 06th, 04:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે રૂ. 23,731 કરોડના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયોએનર્જી સ્કીમ 'GOBARdhan' ને મંજૂરી આપી છે.Prime Minister calls upon youth to work together, to work for Bharat
July 31st, 11:47 pm
The Prime Minister, Shri Narendra Modi, has said that abuses never solve anything and called upon people to guide those who have gone astray.Cabinet approves 'Samudra Manthan' (National Offshore Exploration Scheme) with an outlay of Rs.84,084 crore
July 31st, 04:17 pm
The Union Cabinet chaired by PM Modi has approved 'Samudra Manthan' – the National Offshore Exploration Scheme with an approved outlay of Rs.84,084 crore for implementation up to FY 2030-31. The Scheme is expected to stimulate significant investments across the exploration and production value chain, creating long-term opportunities for industry, innovation and economic growth.Cabinet approves revamped Khelo India Scheme and enhanced Assistance to National Sports Federations (ANSFs)
July 31st, 04:15 pm
The Union Cabinet chaired by PM Modi has approved an expanded Khelo India Scheme and enhanced Assistance to National Sports Federations (ANSFs) with a combined outlay of Rs.36,441 crore for the period 2026-27 to 2030-31. Aligned with the vision of Khelo Bharat Niti 2025 and the NEP 2020, the scheme integrates sports with education, fitness, technology and high-performance training.Cabinet approves Pradhan Mantri Surya Sarovar Yojana (PM-SSY) with a total outlay of Rs.5,070 crore
July 31st, 04:11 pm
The Union Cabinet, chaired by PM Modi, has approved the ₹5,070 crore Pradhan Mantri Surya Sarovar Yojana to develop 5,000 MW of floating solar projects with energy storage. The scheme will boost clean energy, strengthen the grid and create new employment opportunities.Prime Minister Narendra Modi Chairs Second High-Level Meeting with Secretaries of Government of India
July 28th, 08:48 pm
PM Modi chaired the second high-level meeting with Secretaries to the Government of India. The sectors discussed included Finance and Economy, Commerce and Industry and Technology. He stressed the need to reform processes, improve work culture and strengthen institutional efficiency, while also calling for greater participation of young innovators and entrepreneurs in the cybersecurity ecosystem.Participants of Viksit Vibrant Village Programme share their experiences with PM Modi
July 26th, 10:27 pm
PM Modi interacts with participants of the Viksit Vibrant Village Programme 2026, as MYBharat volunteers share inspiring stories from India's border villages. Participants recount how the journey transformed their perspectives through interactions with local communities, firsthand experiences of life in border villages and a deeper understanding of the spirit of Ek Bharat, Shreshtha Bharatવિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 દરમિયાન પીએમના સંબોધનનો મૂળપાઠ
July 26th, 05:00 pm
સાથીઓ, વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ દરમિયાન મેં એક વિચાર યુવાનો સમક્ષ રાખ્યો હતો. વિચાર એ હતો કે કેમ નહીં યુવા સાથીઓ વર્ચ્યુઅલ માધ્યમના બદલે જમીન પર ઊતરીને ભારતને જાણે, ભારત સાથે જોડાય, ભારતને જીવવાનો પ્રયાસ કરે, ભારતને સમજે. ભારતના ગામડાઓમાં વિકસિત થવા માટે કેટલી આકાંક્ષાઓ છે એ ગામડાઓમાં જઈને ખબર પડે છે અને આપણા સીમાવર્તી ગામડાઓમાં વિકાસની આકાંક્ષા અને દેશભક્તિની ભાવના એ આપણે બરાબર - બરાબર અને ક્યારેક તો લાગે છે કે તેમના માટે પોતાનાથી વધુ દેશ હોય છે. દેશ પહેલાં બાકી બધી સુવિધાઓ પછી, આ આપણને સીમાવર્તી ગામડાઓમાં ખાસ અનુભવાય છે. અને એટલા માટે ઉદ્દેશ્ય એ હતો કે દેશના અલગ-અલગ જિલ્લાના યુવાનો હિમાચલ, ઉત્તરાખંડ અને લદાખના ગામડાઓની યાત્રા કરે. ત્યાં લોકો કેવી રીતે રહે છે? ખાનપાન કેવું છે? કામકાજ, સંસ્કૃતિ, જીવન વ્યવહાર આ બધી વાતો શું છે? પડકારો શું છે? દેશના પ્રથમ ગામમાં બેઠેલા લોકો દેશની સુરક્ષા માટે કેટલા જાગરૂક છે? દેશના અન્ય ભાગોથી તેમનો લગાવ, નિકટતા કેટલી છે? આ બધી બાબતોનો અનુભવ મારા દેશના નવજુવાનોને મળે. આ અમારો ઉદ્દેશ્ય હતો. અને જે ઉત્સાહ આખા દેશના યુવાનોમાં દેખાયો, તે અદ્ભુત છે. લગભગ 3 લાખ યુવાનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાંથી 400 થી વધુ યુવાનોની પસંદગી થઈ. આપ સૌ એક સપ્તાહ સુધી આ દૂર-સુદૂરના ગામડાઓમાં રહ્યા. અજાણી જગ્યા હતી તમારા માટે. તમે ત્યાંના જીવનને જીવવાનો પ્રયાસ કર્યો. તમે તેની અંદર ભળી ગયા. પોતાની સંસ્કૃતિને ત્યાંની સંસ્કૃતિ સાથે જોડી, કનેક્ટ કરી. એક ભારત શ્રેષ્ઠ ભારતનું આનાથી અને આનાથી ઉત્તમ ઉદાહરણ કદાચ જ કોઈ બીજું હોઈ શકે.PM Modi Interacts with Participants of Viksit Vibrant Village Programme 2026
July 26th, 04:30 pm
PM Modi today interacted with participants of the Viksit Vibrant Village Programme 2026, lauding the young friends of MY Bharat for their commendable work across the country. He highlighted the official redesignation of border settlements from the 'last' to the 'first villages' of India, noted the newly established infrastructure and praised the local inhabitants for living and breathing patriotism.