પ્રધાનમંત્રીએ બિહારના નવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને અભિનંદન પાઠવ્યા

November 20th, 01:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નીતિશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે શ્રી નીતિશ કુમાર ઘણા વર્ષોથી સુશાસનનો સાબિત ટ્રેક રેકોર્ડ ધરાવતા અનુભવી પ્રશાસક છે અને તેમના આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ શ્રી નીતિશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા

January 28th, 06:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નીતિશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે શ્રી સમ્રાટ ચૌધરી અને શ્રી વિજય સિન્હાને પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.