પ્રધાનમંત્રીએ શ્રી વીકે મલ્હોત્રાને તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી
September 30th, 02:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વર્ગસ્થ શ્રી વી.કે. મલ્હોત્રાના નિવાસસ્થાને જઈને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રીએ શ્રી વિજય કુમાર મલ્હોત્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો
September 30th, 09:16 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી વિજય કુમાર મલ્હોત્રાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.