પ્રધાનમંત્રીએ વિદિશામાં થયેલ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો

July 16th, 11:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના વિદિશામાં થયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાનો જીવ ગુમાવનારા મૃતકોના સગાઓને 2 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ આપવાની જાહેરાત પણ કરી.