ઓસ્ટ્રેલિયામાં એક સામુદાયિક કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 09th, 03:22 pm
હું, મારા મિત્ર, ભારતના મિત્ર, પ્રાઇમ મિનિસ્ટર એન્થની અલ્બેનીઝનો પણ આભારી છું. આપ સિડનીમાં પણ સાથે હતા, અને આજે અહીં મેલબોર્નમાં પણ, ભારતીય સમુદાયની વચ્ચે આવ્યા છો. અને આ એક પ્રકારે પૂર્ણ ચક્ર થઈ ગયું છે.પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો
July 09th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના એક વિશાળ મેળાવડાને સંબોધિત કર્યો હતો. એક વિશેષ સદ્ભાવના તરીકે, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી, માનનીય એન્થોની અલ્બેનીઝ પણ આ પ્રવાસી ભારતીય સમુદાયના કાર્યક્રમમાં જોડાયા હતા.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ પર ડોક્ટરોને શુભેચ્છા પાઠવી
July 01st, 12:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે દેશભરના ડોક્ટરોને શુભેચ્છા પાઠવી અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની અતૂટ સેવા, કરુણા અને સમર્પણ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.વેનેઝુએલામાં વિનાશક ધરતીકંપને કારણે થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
June 25th, 11:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેનેઝુએલામાં વિનાશક ધરતીકંપોને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. ભારતના લોકો વતી સંવેદના વ્યક્ત કરતા, શ્રી મોદીએ ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી અને આ દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે એકતા વ્યક્ત કરી.વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીને મળ્યા
June 04th, 09:50 pm
વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ સુશ્રી ડેલ્સી રોડ્રિગ્ઝે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિનો ટેલિફોન કોલ આવ્યો
January 30th, 09:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પર આજે વેનેઝુએલાના બોલિવેરિયન રિપબ્લિકના કાર્યકારી રાષ્ટ્રપતિ, મહામહિમ સુશ્રી ડેલ્સી એલોઇના રોડ્રિગ્ઝ ગોમેઝનો ટેલિફોન કોલ આવ્યો હતો.PM greets the people of Venezuela on Venezuela's Independence Day
July 05th, 11:37 am