પ્રધાનમંત્રીએ વીર સાવરકરજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
February 26th, 11:25 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન ક્રાંતિકારી વીર સાવરકરજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.પ્રધાનમંત્રીએ વીર સાવરકરજીના જીવનના પાઠ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
February 26th, 10:47 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીર સાવરકરજીના જીવનના પાઠ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું.વંદે માતરમના 150 વર્ષ પર વિશેષ ચર્ચા દરમિયાન લોકસભામાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
December 08th, 12:30 pm
હું તમારો અને સદનના તમામ માનનીય સભ્યોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે અમે આ મહત્વપૂર્ણ અવસર પર એક સામૂહિક ચર્ચાનો માર્ગ પસંદ કર્યો છે, જે મંત્રએ, જે જયઘોષે દેશના આઝાદીના આંદોલનને ઊર્જા આપી હતી, પ્રેરણા આપી હતી, ત્યાગ અને તપસ્યાનો માર્ગ બતાવ્યો હતો, તે ‘વંદે માતરમ્’નું પુણ્ય સ્મરણ કરવું, આ સદનમાં આપણા સૌનું આ ખૂબ મોટું સૌભાગ્ય છે. અને આપણા માટે ગર્વની વાત છે કે વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે, આ ઐતિહાસિક અવસરના આપણે સાક્ષી બની રહ્યા છીએ. એક એવો કાલખંડ, જે આપણી સામે ઇતિહાસની અગણિત ઘટનાઓને લઈને આવે છે. આ ચર્ચા સદનની પ્રતિબદ્ધતાને તો પ્રગટ કરશે જ, પરંતુ આવનારી પેઢીઓ માટે પણ, પેઢી દર પેઢી માટે પણ આ શિક્ષણનું કારણ બની શકે છે, જો આપણે સૌ મળીને તેનો સદુપયોગ કરીએ તો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ નિમિત્તે વિશેષ ચર્ચાને સંબોધી
December 08th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ નિમિત્તે વિશેષ ચર્ચાને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ આ મહત્વપૂર્ણ અવસર પર સામૂહિક ચર્ચાનો માર્ગ પસંદ કરવા બદલ ગૃહના તમામ આદરણીય સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ટિપ્પણી કરી કે વંદે માતરમ, જે મંત્ર અને આહ્વાનથી રાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામને ઊર્જા અને પ્રેરણા મળી, જેણે બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવ્યો, તેને આજે યાદ કરવામાં આવી રહ્યું છે અને તે ગૃહમાં હાજર સૌના માટે એક મહાન સૌભાગ્યની વાત છે. શ્રી મોદીએ પ્રકાશ પાડ્યો કે રાષ્ટ્ર વંદે માતરમના 150 વર્ષના ઐતિહાસિક અવસરનો સાક્ષી બની રહ્યું છે તે ગૌરવની બાબત છે. તેમણે જણાવ્યું કે આ સમયગાળો ઇતિહાસની અસંખ્ય ઘટનાઓ આપણી સમક્ષ લાવે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે જો સૌ સામૂહિક રીતે તેનો સારો ઉપયોગ કરશે, તો આ ચર્ચા માત્ર ગૃહની પ્રતિબદ્ધતાને જ નહીં દર્શાવે પણ ભવિષ્યની પેઢીઓ માટે શિક્ષણના સ્ત્રોત તરીકે પણ સેવા આપી શકે છે.Bihar has defeated lies and upheld the truth: PM Modi from BJP HQ post NDA’s major victory
November 14th, 07:30 pm
PM Modi addressed the BJP headquarters in Delhi after the NDA’s historic mandate in Bihar, expressing deep gratitude to the people of the state for their unprecedented support. He said that this resounding victory reflects the unshakeable trust of Bihar’s citizens who have “created a storm” with their verdict. “Bihar Ne Garda Uda Diya,” he remarked.After NDA’s landslide Bihar victory, PM Modi takes the centre stage at BJP HQ
November 14th, 07:00 pm
PM Modi addressed the BJP headquarters in Delhi after the NDA’s historic mandate in Bihar, expressing deep gratitude to the people of the state for their unprecedented support. He said that this resounding victory reflects the unshakeable trust of Bihar’s citizens who have “created a storm” with their verdict. “Bihar Ne Garda Uda Diya,” he remarked.રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ"ના 150 વર્ષ નિમિત્તે વર્ષભર ચાલનારા સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 07th, 10:00 am
વંદે માતરમ્ સામૂહિક રીતે ગાવાનો આ અદ્ભુત અનુભવ ખરેખર અભિવ્યક્તિની બહાર છે. એક જ લય, એક જ સ્વર, એક જ લાગણી, એક જ રોમાંચ, આટલા બધા અવાજોમાં એક જ પ્રવાહ, આવી સુસંગતતા, આવી લહેર, આ ઉર્જાએ હૃદયને ધબકતું બનાવી દીધું છે. લાગણીઓથી ભરેલા આ વાતાવરણમાં, હું મારી વાતને આગળ વધારું છું. મંચ પર હાજર મારા કેબિનેટ સાથી ગજેન્દ્ર સિંહ શેખાવત, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના, મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય તમામ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ્"ની 150મી વર્ષગાંઠ નિમિત્તે એક વર્ષ સુધી ચાલનારા સ્મરણોત્સવનું ઉદ્ઘાટન કર્યું
November 07th, 09:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ની 150મી વર્ષગાંઠ નિમિત્તે એક વર્ષ સુધી ચાલનારા સ્મરણોત્સવનું ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે વંદે માતરમ્ માત્ર એક શબ્દ નથી - તે એક મંત્ર, એક ઉર્જા, એક સ્વપ્ન અને એક પવિત્ર સંકલ્પ છે. તેમણે ભાર મૂક્યો કે વંદે માતરમ્ ભારત માતા પ્રત્યેની ભક્તિ અને આધ્યાત્મિક સમર્પણનું પ્રતીક છે. આ એક શબ્દ આપણને આપણા ઇતિહાસ સાથે જોડે છે, આપણા વર્તમાનને આત્મવિશ્વાસથી ભરી દે છે અને આપણા ભવિષ્યને એવું માનવાની હિંમત આપે છે કે કોઈ પણ સંકલ્પ પૂર્ણ થવાથી દૂર નથી અને કોઈ પણ ધ્યેય આપણી પહોંચની બહાર નથી.સ્વદેશી ઉત્પાદનો, લોકલ ને પ્રાધાન્ય મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદીનું તહેવાર દરમિયાનની આમંત્રણ
September 28th, 11:00 am
આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ભગતસિંહ અને લતા મંગેશકરના જન્મદિવસે તેમને શ્રદ્ધાંજલિ અર્પી. તેમણે ભારતીય સંસ્કૃતિ, સ્ત્રી સશક્તિકરણ, દેશભરમાં ઉજવાતા વિવિધ તહેવારો, આરએસએસની 100 વર્ષની સફર, સ્વચ્છતા અને ખાદીની વધતી વેચાણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પ્રધાનમંત્રીએ પુનરાવર્તન કર્યું કે દેશને આત્મનિર્ભર બનાવવા નો માર્ગ સ્વદેશી અપનાવવામાં જ છેપ્રધાનમંત્રીએ વીર સાવરકરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
May 28th, 09:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીર સાવરકરજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું, સ્વતંત્રતા ચળવળમાં તેમના અદમ્ય સાહસ અને સંઘર્ષની ગાથા કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકશે નહીં. દેશ માટે તેમનું બલિદાન અને સમર્પણ વિકસિત ભારતનું નિર્માણ કરવામાં માર્ગદર્શક રહેશે.ગાંધીનગરમાં ગુજરાત શહેરી વિકાસ ગાથાના 20 વર્ષની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 27th, 11:30 am
હું બે દિવસથી ગુજરાતમાં છું. ગઈકાલે હું વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદ ગયો અને આજે વહેલી સવારે ગાંધીનગર આવ્યો, જ્યાં પણ ગયો એવું લાગ્યું કે દેશભક્તિનો ઉત્સાહ, ગર્જના કરતો સિંદુરી સાગર હતો, સિંદુરી સાગરની ગર્જના અને લહેરાતો ત્રિરંગો હતો, લોકોના હૃદયમાં માતૃભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ હતો, તે એક એવું દૃશ્ય હતું, તે એક એવું દ્રશ્ય હતું અને આ ફક્ત ગુજરાતમાં જ નથી, ભારતના દરેક ખૂણામાં છે. તે દરેક ભારતીયના હૃદયમાં છે. શરીર ગમે તેટલું સ્વસ્થ હોય જો કાંટો વાગી જાય તો આખું શરીર પરેશાન રહે છે. હવે અમે નક્કી કર્યું છે કે અમે તે કાંટો દૂર કરીશું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત શહેરી વિકાસ ગાથાના 20 વર્ષ પૂર્ણ થવાના સમારોહને સંબોધન કર્યુ
May 27th, 11:09 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ગાંધીનગરમાં ગુજરાત શહેરી વિકાસ ગાથાના 20 વર્ષ પૂર્ણ થવાના સમારોહમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે શહેરી વિકાસ વર્ષ 2025નો શુભારંભ કરાવ્યો, જે શહેરી વિકાસ વર્ષ 2005ના 20 વર્ષ પૂર્ણ થયા છે. સભાને સંબોધતા તેમણે કહ્યું કે વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદ અને ગાંધીનગરની તેમની મુલાકાત દરમિયાન છેલ્લા 2 દિવસમાં તેઓ ઓપરેશન સિંદૂરની સફળતા અને ત્રિરંગો લહેરાવતા દેશભક્તિના ઉત્સાહનો અનુભવ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે આ એક જોવાલાયક દૃશ્ય હતું અને આ લાગણી ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારતના દરેક ખૂણામાં અને દરેક ભારતીયના હૃદયમાં હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે આતંકવાદના કાંટાને દૂર કરવાનો નિર્ણય લીધો હતો અને તે પૂર્ણ વિશ્વાસ સાથે કર્યું છે.પ્રધાનમંત્રીએ વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
February 26th, 09:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.નવી દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 21st, 05:00 pm
વરિષ્ઠ નેતા શ્રી શરદ પવારજી, મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી, અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખ ડૉ. તારા ભાવલકરજી, ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. રવિન્દ્ર શોભણેજી, સર્વ સભ્યો, મરાઠી ભાષાના સર્વ વિદ્વાનો અને કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કર્યું
February 21st, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે જનમેદનીને સંબોધતા તેમણે નવી દિલ્હીમાં આયોજિત મરાઠી ભાષાના ભવ્ય કાર્યક્રમમાં તમામ મરાઠીઓનું સ્વાગત કર્યું હતું. અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન કોઈ ભાષા કે પ્રદેશ પૂરતું મર્યાદિત નથી એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, આ સંમેલનમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો સાર તેમજ મહારાષ્ટ્ર અને રાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાનો સમાવેશ થાય છે.આંદામાન અને નિકોબારના ટાપુઓનું નામ આપણા હીરોના નામ પર રાખવું એ સુનિશ્ચિત કરવાનો એક માર્ગ છે કે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા આવનારી પેઢીઓ માટે યાદ રાખવામાં આવે: પ્રધાનમંત્રી
December 18th, 02:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટીપ્પણી કરી હતી કે આંદામાન અને નિકોબારમાં આવેલા ટાપુઓનું નામ આપણા હીરોના નામ પર રાખવું એ સુનિશ્ચિત કરવાનો એક માર્ગ છે કે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા ભાવિ પેઢીઓ યાદ રાખે. તેમણે કહ્યું કે જે રાષ્ટ્રો પોતાના મૂળ સાથે જોડાયેલા રહે છે તે વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં આગળ વધે છે.PM Modi delivers impactful addresses in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Maharashtra
November 14th, 02:30 pm
In powerful speeches at public meetings in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Prime Minister Narendra Modi highlighted the crucial choice facing Maharashtra in the upcoming elections - between patriotism and pisive forces. PM Modi assured the people of Maharashtra that the BJP-Mahayuti government is dedicated to uplifting farmers, empowering youth, supporting women, and advancing marginalized communities.The unity of OBCs, SCs and STs is troubling Congress, and therefore they want the communities to fight each other: PM Modi in Pune
November 12th, 01:20 pm
In his final Pune rally, PM Modi said, Empowering Pune requires investment, infrastructure, and industry, and we’ve focused on all three. Over the last decade, foreign investment has hit record highs, and Maharashtra has topped India’s list of preferred destinations in the past two and a half years. Pune and nearby areas are gaining a major share of this investment.PM Modi addresses public meetings in Chimur, Solapur & Pune in Maharashtra
November 12th, 01:00 pm
Campaigning in Maharashtra has gained momentum, with PM Modi addressing multiple public meetings in Chimur, Solapur & Pune. Congratulating Maharashtra BJP on releasing an excellent Sankalp Patra, PM Modi said, “This manifesto includes a series of commitments for the welfare of our sisters, for farmers, for the youth, and for the development of Maharashtra. This Sankalp Patra will serve as a guarantee for Maharashtra's development over the next 5 years.Ek Hain To Safe Hain: PM Modi in Nashik, Maharashtra
November 08th, 12:10 pm
A large audience gathered for public meeting addressed by Prime Minister Narendra Modi in Nashik, Maharashtra. Reflecting on his strong bond with the state, PM Modi said, “Whenever I’ve sought support from Maharashtra, the people have blessed me wholeheartedly.” He further emphasized, “If Maharashtra moves forward, India will prosper.” Over the past two and a half years, the Mahayuti government has demonstrated the rapid progress the state can achieve.