કેરળના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

May 26th, 12:39 pm

કેરળના મુખ્યમંત્રી શ્રી વી.ડી. સતીશને આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ શ્રી વી.ડી. સતીસનને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

May 18th, 02:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી વી.ડી. સતીસનને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.