પ્રધાનમંત્રીએ પરમ પૂજ્ય પોપ લીઓ XIV ને શુભેચ્છા પાઠવી
May 09th, 02:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના લોકો વતી પરમ પૂજ્ય પોપ લીઓ XIV ને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે. શ્રી મોદીએ કેથોલિક ચર્ચના પોપના નેતૃત્વની પ્રશંસા કરી, વૈશ્વિક શાંતિ, સંવાદિતા, એકતા અને સેવાને પ્રોત્સાહન આપવામાં તેમના વિશેષ મહત્વને નોંધ્યું.પ્રધાનમંત્રીએ વેટિકન સિટીની મુલાકાત લીધી
October 30th, 02:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને શનિવાર, 30 ઓક્ટોબર 2021ના રોજ વેટિકન ખાતે ઓપોસ્ટોલિક પેલેસમાં જૂજ વ્યક્તિગત પ્રેક્ષકોની ઉપસ્થિતિમાં આદરણીય પોપ ફ્રાન્સિસે આવકાર્યા હતા.