Today, BJP stands for good governance and last-mile delivery: PM Modi
April 06th, 12:30 pm
PM Modi addressed BJP Karyakartas on the party’s Sthapana Diwas, paying tribute to generations of workers and their dedication, sacrifice and unwavering commitment. He reminisced about the early years when the BJP had neither power nor resources, and karyakartas travelled tirelessly to connect with people. He reiterated their belief in a brighter future for Bharat, which kept them going despite challenges like the Emergency, political isolation and violence.PM Modi addresses Party Karyakartas on BJP Sthapana Diwas
April 06th, 12:00 pm
PM Modi addressed BJP Karyakartas on the party’s Sthapana Diwas, paying tribute to generations of workers and their dedication, sacrifice and unwavering commitment. He reminisced about the early years when the BJP had neither power nor resources, and karyakartas travelled tirelessly to connect with people. He reiterated their belief in a brighter future for Bharat, which kept them going despite challenges like the Emergency, political isolation and violence.નેસેટમાં પ્રધાનમંત્રીનું સંબોધન
February 25th, 08:20 pm
આ પ્રતિષ્ઠિત ગૃહ સમક્ષ ઊભા રહેવું મારા માટે એક વિશેષાધિકાર અને સન્માનની વાત છે. હું ભારતના પ્રધાનમંત્રી તરીકે અને એક પ્રાચીન સભ્યતાના પ્રતિનિધિ તરીકે બીજી પ્રાચીન સભ્યતાને સંબોધિત કરવા માટે અહીં ઉપસ્થિત થયો છું. હું મારી સાથે 1.4 બિલિયન ભારતીયોની શુભેચ્છાઓ અને મિત્રતા, આદર અને ભાગીદારીનો સંદેશ લાવ્યો છું.પ્રધાનમંત્રીએ ઇઝરાયેલની સંસદ - નેસેટને સંબોધિત કરી
February 25th, 08:00 pm
નેસેટ ખાતે તેમના આગમન પર, પ્રધાનમંત્રીનું નેસેટના સ્પીકર, મહામહિમ અમીર ઓહાના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક સન્માન આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના સંબોધન પહેલા ઇઝરાયેલના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહુ; વિરોધ પક્ષના નેતા, મહામહિમ શ્રી યાયર લેપિડ; અને સ્પીકર ઓહાનાએ પૂર્ણ સત્રમાં વક્તવ્ય આપ્યું હતું, જેમાં ભારત-ઇઝરાયેલ સંબંધો માટે મજબૂત દ્વિપક્ષીય સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું.ઓમાનમાં ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 18th, 12:32 pm
આ યુવાન ઉત્સાહ અને ઊર્જાએ અહીંનું પૂરું વાતાવરણ ચાર્જ કરી દીધું છે. હું બધા ભાઇ-બહેનોને પણ નમસ્કાર કરું છું, જે સ્થળની કમીના કારણે આ હોલમાં નથી બેઠા, અને નજીકના હોલમાં સ્ક્રીન પર આ કાર્યક્રમ લાઇવ જોઈ રહ્યા છે. હવે તમે કલ્પના કરી શકો છો કે અહીં સુધી આવવા છતાં અંદર ન જઈ શકતા તેમના મનમાં કેવું થતું હશે.પ્રધાનમંત્રીએ ઓમાનમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યું
December 18th, 12:31 pm
સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભારતમાં રહેતા પરિવારો અને મિત્રો તરફથી સમુદાયને શુભેચ્છા પાઠવી. તેમણે તેમના ખૂબ જ ઉષ્માભર્યા અને રંગીન સ્વાગત બદલ તેમનો આભાર માન્યો. તેમણે કહ્યું કે તેઓ ઓમાનમાં સ્થાયી થયેલા ભારતના વિવિધ ભાગોના લોકોને મળીને આનંદ અનુભવે છે, અને નોંધ્યું કે વિવિધતા એ ભારતીય સંસ્કૃતિનો પાયો છે - એક મૂલ્ય જે તેમને કોઈપણ સમાજમાં આત્મસાત કરવામાં મદદ કરે છે જેનો તેઓ ભાગ બને છે. ઓમાનમાં ભારતીય સમુદાયને કેટલી સારી રીતે માનવામાં આવે છે તે વિશે બોલતા, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે સહઅસ્તિત્વ અને સહકાર એ ભારતીય ડાયસ્પોરાની ઓળખ છે.ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 17th, 12:25 pm
તમારા દ્વારા, હું ખેતરોમાં કામ કરતા તમારા ખેડૂતો, નવા વિચારો રજૂ કરતા સાહસિકો, સમુદાયો અને સંસ્થાઓનું નેતૃત્વ કરતી ગૌરવશાળી મહિલાઓ અને ભવિષ્યને આકાર આપી રહેલા ઇથોપિયાના યુવાનો સાથે પણ વાત કરી રહ્યો છું. આ અપાર સૌભાગ્ય બદલ હું તમારો આભાર માનું છું.પ્રધાનમંત્રીએ ઇથોપિયામાં સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું
December 17th, 12:12 pm
ભારત અને ઇથોપિયા વચ્ચેના સભ્યતાપૂર્ણ સંબંધોને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે બંને દેશો પ્રાચીન શાણપણને આધુનિક મહત્વાકાંક્ષા સાથે જોડે છે. આ સંદર્ભમાં તેમણે નોંધ્યું કે ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ અને ઇથોપિયાનું રાષ્ટ્રગીત બંને તેમની ભૂમિને માતા તરીકે સંબોધે છે. બંને દેશોના સહિયારા સંઘર્ષનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ 1941માં ઇથોપિયાના લોકોની સાથે તેમની સ્વતંત્રતા માટે લડનારા ભારતીય સૈનિકોના યોગદાન પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે ઇથોપિયાના લોકોના બલિદાનના પ્રતીક, એડવા વિજય સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવી એ તેમના માટે સન્માનની વાત છે.કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 28th, 11:45 am
હું મારી વાત શરૂ કરું તે પહેલાં, કેટલાક બાળકો અહીં ચિત્રો લાવ્યા છે. કૃપા કરીને SPG અને સ્થાનિક પોલીસ તે એકત્રિત કરવામાં મદદ કરો. જો તમે પાછળ તમારું સરનામું લખ્યું હશે, તો હું ચોક્કસપણે તમને આભાર પત્ર મોકલીશ. જેની પાસે કંઈક છે, કૃપા કરીને તેમને આપો; તેઓ તે એકત્રિત કરશે, અને પછી તમે શાંતિથી બેસી શકો છો. આ બાળકો ખૂબ મહેનત કરે છે, અને ક્યારેક, જો હું તેમને અન્યાય કરું છું, તો મને દુઃખ થાય છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમને સંબોધિત કર્યો
November 28th, 11:30 am
માત્ર ત્રણ દિવસ પહેલા તેઓ ગીતાની ભૂમિ કુરુક્ષેત્રમાં હતા તે યાદ કરતાં, શ્રી મોદીએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ અને જગદગુરુ શ્રી માધવાચાર્યના મહિમાથી શણગારેલી આ ભૂમિની મુલાકાત લેવી તેમના માટે ખૂબ જ સંતોષની ક્ષણ હતી. તેમણે કહ્યું કે આ પ્રસંગે, જ્યારે એક લાખ લોકોએ ભગવદ્ ગીતાના શ્લોકોનો એકસાથે પાઠ કર્યોં છે ત્યારે વિશ્વભરના લોકોએ ભારતના હજારો વર્ષ જૂના આધ્યાત્મિક વારસાની જીવંત દિવ્યતાના સાક્ષી બન્યા.ભારતે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030ની બિડ જીતતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને અભિનંદન આપ્યા
November 26th, 09:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2030 માં શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ભારતને બિડ જીતવા બદલ આનંદ વ્યક્ત કર્યો છે.રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકાની યાત્રા પૂર્વે પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
November 21st, 06:45 am
હું 21-23 નવેમ્બર, 2025 દરમિયાન દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાકની મુલાકાતે જઈ રહ્યો છું. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ માન. શ્રી સિરિલ રામાફોસા ના આમંત્રણ પર જોહાનેસબર્ગમાં દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં યોજાનારી 20મી G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે હું ત્યાં જઈ રહ્યો છું.આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી ખાતે શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 19th, 11:00 am
શ્રી સત્ય સાંઈ બાબાનું આ જન્મશતાબ્દી વર્ષ ફક્ત આપણી પેઢી માટે ઉજવણી નથી; તે એક દૈવી આશીર્વાદ છે. ભલે તેઓ હવે શારીરિક રીતે આપણી વચ્ચે હાજર નથી, તેમના ઉપદેશો, તેમનો પ્રેમ અને તેમની સેવાની ભાવના લાખો લોકોને માર્ગદર્શન આપી રહી છે. 140થી વધુ દેશોમાં લાખો લોકો નવા પ્રકાશ, નવી દિશા અને નવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો
November 19th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ સાંઈ રામથી પોતાના ભાષણની શરૂઆત કરી અને કહ્યું કે પુટ્ટપર્થીની પવિત્ર ભૂમિ પર દરેકની વચ્ચે હાજર રહેવું એ એક ભાવનાત્મક અને આધ્યાત્મિક અનુભવ હતો. તેમણે યાદ કર્યું કે તેમને તાજેતરમાં બાબાની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવાની તક મળી હતી. શ્રી મોદીએ ભાર મૂક્યો કે બાબાના ચરણોમાં નમન કરવાથી અને તેમના આશીર્વાદ મેળવવાથી હૃદય હંમેશા ગહન લાગણીઓથી ભરાઈ જાય છે.ભૂટાનના ચોથા રાજાની 70મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 11th, 12:00 pm
અમારી એજન્સીઓ આ ષડયંત્રની પૂરી તપાસ કરશે. તેની પાછળના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના થિમ્પુમાં ચાંગલિમિથાંગ સેરેમોનિયલ ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી
November 11th, 11:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂટાનના થિમ્પુમાં ચાંગલિમિથાંગ સમારોહ સ્થળ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી. પ્રધાનમંત્રીએ ભૂટાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ચોથા રાજા મહામહિમ જિગ્મે સિંગ્યે વાંગચુકનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે રાજવી પરિવારના આદરણીય સભ્યો, ભૂટાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ત્શેરિંગ ટોબગે અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોનો આદરપૂર્વક આભાર માન્યો હતો.તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિર ખાતે આદિ તિરુવાથીરાઈ ફેસ્ટિવલ દરમિયાન પીએમ મોદીના સંબોધનનો મૂળપાઠ
July 27th, 12:30 pm
આદરણીય અધીનમ મથાધિઓ, ચિન્મય મિશનના સ્વામીઓ, તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિજી, મારા કેબિનેટ સાથીદાર ડૉ. એલ. મુરુગનજી, સ્થાનિક સાંસદ થિરુમા-વલવાનજી, મંચ પર ઉપસ્થિત તમિલનાડુના મંત્રીઓ, સંસદમાં મારા સાથી, આદરણીય શ્રી ઇલૈયારાજાજી, મારા તમામ ઓદુવાર, ભક્તો અને વિદ્યાર્થીઓ, કલ્ચરલ હિસ્ટોરિયન્સ અને મારા વહાલા ભાઈઓ અને બહેનો! નમઃ શિવાયપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ ખાતે આદી તિરુવતિરાય મહોત્સવને સંબોધિત કર્યો
July 27th, 12:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં આદિ તિરુવતિરાય મહોત્સવને સંબોધિત કર્યો હતો. સર્વશક્તિમાન ભગવાન શિવને નમન કરીને, રાજા રાજા ચોલાની પવિત્ર ભૂમિમાં દિવ્ય શિવ દર્શન દ્વારા અનુભવાયેલી ગહન આધ્યાત્મિક ઉર્જા પર પ્રતિબિંબ પાડતા, શ્રી ઇલૈયારાજાના સંગીત અને ઓધુવરોના પવિત્ર મંત્રોચ્ચાર સાથે, શ્રી મોદીએ ટિપ્પણી કરી કે આધ્યાત્મિક વાતાવરણ આત્માને ઊંડે સુધી પ્રેરિત કરે છે.ઘાના પ્રજાસત્તાકની સંસદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 03rd, 03:45 pm
ઘાનાને સોનાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, ફક્ત તમારી માટી નીચે રહેલી બાબતો માટે જ નહીં, પરંતુ તમારા હૃદયમાં રહેલી હૂંફ અને શક્તિ માટે પણ. જ્યારે આપણે ઘાના તરફ જોઈએ છીએ, ત્યારે આપણે એક એવો રાષ્ટ્ર જોઈએ છીએ જે હિંમતથી ચમકે છે જે ઇતિહાસથી ઉપર ઉઠે છે અને દરેક પડકારનો ગૌરવ અને શાનદાર રીતે સામનો કરે છે. લોકશાહી આદર્શો અને સમાવેશી પ્રગતિ પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા ખરેખર ઘાનાને સમગ્ર આફ્રિકન ખંડ માટે પ્રેરણાની દીવાદાંડી બનાવે છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઘાનાની સંસદને સંબોધિત કરી
July 03rd, 03:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઘાનાની સંસદના એક ખાસ સત્રને સંબોધિત કર્યું, જે આ કરનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે. સંસદના અધ્યક્ષ શ્રી અલ્બાન કિંગ્સફોર્ડ સુમના બાગબીન દ્વારા બોલાવવામાં આવેલા આ સત્રમાં સંસદ સભ્યો, સરકારી અધિકારીઓ અને બંને દેશોના પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા. આ સંબોધન ભારત-ઘાના સંબંધોમાં એક મહત્વપૂર્ણ ક્ષણ હતી, જે પરસ્પર આદર અને સહિયારા લોકશાહી મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે જે બંને દેશોને એક કરે છે.