પ્રધાનમંત્રી શ્રી નારાયણ ધર્મ સંઘમ ટ્રસ્ટના સ્વામીઓને મળ્યા
January 23rd, 04:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વર્કલામાં શિવગિરી મઠ ખાતે શ્રી નારાયણ ધર્મ સંઘમ ટ્રસ્ટ સાથે સંકળાયેલા સ્વામીઓ સાથે મુલાકાત કરી હતી.કેરળનાં વર્કલમાં સિવગિરી મઠમાં 85મી સિવગિરી યાત્રા માટે પ્રધાનમંત્રીનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન પ્રસંગનાં સંબોધનનો મૂળપાઠ
December 31st, 10:30 am
આજે વર્ષ 2017નો છેલ્લો દિવસ છે. મારું સદનસીબ છે કે મને આજે શ્રી નારાયણ ગુરુ અને મંચ પર બિરાજમાન સંતોનાં આશીર્વાદ મેળવવાની તક મળી છે.પ્રધાનમંત્રી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીનાં રોજ બે વીડિયો કોન્ફરન્સને સંબોધન કરશે
December 30th, 02:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીનાં રોજ વીડિયો કોન્ફરન્સ મારફતે બે મહત્ત્વપૂર્ણ સંબોધન કરશે.