વડાપ્રધાન મોદી સાથે ‘વૃક્ષાસન’ શીખો

May 03rd, 12:00 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બીજો 3D એનિમેટેડ વિડીયો શેર કર્યો હતો જેમાં તેઓ યોગાસન કરી રહ્યા હોય. તાજા વિડીયોમાં વડાપ્રધાન ‘વક્રાસન’નું પ્રદર્શન કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.