પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં બેડમિન્ટન વિમેન્સ સિંગલ ઇવેન્ટમાં વૈષ્ણવી પુન્યાની દ્વારા પ્રાપ્ત બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી

October 25th, 07:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં બેડમિન્ટન મહિલા સિંગલ્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ વૈષ્ણવી પુન્યાનીને અભિનંદન પાઠવ્યા છે.