પ્રધાનમંત્રી યુવા ક્રિકેટ સેન્સેશન વૈભવ સૂર્યવંશીને મળ્યા

May 30th, 02:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે પટના એરપોર્ટ પર યુવા ક્રિકેટ સેન્સેશન વૈભવ સૂર્યવંશી અને તેમના પરિવારને મળ્યા. શ્રી મોદીએ કહ્યું, દેશભરમાં તેમની ક્રિકેટ કુશળતાની પ્રશંસા થઈ રહી છે! તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.