Participants of Viksit Vibrant Village Programme share their experiences with PM Modi
July 26th, 10:27 pm
PM Modi interacts with participants of the Viksit Vibrant Village Programme 2026, as MYBharat volunteers share inspiring stories from India's border villages. Participants recount how the journey transformed their perspectives through interactions with local communities, firsthand experiences of life in border villages and a deeper understanding of the spirit of Ek Bharat, Shreshtha Bharatવિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 દરમિયાન પીએમના સંબોધનનો મૂળપાઠ
July 26th, 05:00 pm
સાથીઓ, વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ દરમિયાન મેં એક વિચાર યુવાનો સમક્ષ રાખ્યો હતો. વિચાર એ હતો કે કેમ નહીં યુવા સાથીઓ વર્ચ્યુઅલ માધ્યમના બદલે જમીન પર ઊતરીને ભારતને જાણે, ભારત સાથે જોડાય, ભારતને જીવવાનો પ્રયાસ કરે, ભારતને સમજે. ભારતના ગામડાઓમાં વિકસિત થવા માટે કેટલી આકાંક્ષાઓ છે એ ગામડાઓમાં જઈને ખબર પડે છે અને આપણા સીમાવર્તી ગામડાઓમાં વિકાસની આકાંક્ષા અને દેશભક્તિની ભાવના એ આપણે બરાબર - બરાબર અને ક્યારેક તો લાગે છે કે તેમના માટે પોતાનાથી વધુ દેશ હોય છે. દેશ પહેલાં બાકી બધી સુવિધાઓ પછી, આ આપણને સીમાવર્તી ગામડાઓમાં ખાસ અનુભવાય છે. અને એટલા માટે ઉદ્દેશ્ય એ હતો કે દેશના અલગ-અલગ જિલ્લાના યુવાનો હિમાચલ, ઉત્તરાખંડ અને લદાખના ગામડાઓની યાત્રા કરે. ત્યાં લોકો કેવી રીતે રહે છે? ખાનપાન કેવું છે? કામકાજ, સંસ્કૃતિ, જીવન વ્યવહાર આ બધી વાતો શું છે? પડકારો શું છે? દેશના પ્રથમ ગામમાં બેઠેલા લોકો દેશની સુરક્ષા માટે કેટલા જાગરૂક છે? દેશના અન્ય ભાગોથી તેમનો લગાવ, નિકટતા કેટલી છે? આ બધી બાબતોનો અનુભવ મારા દેશના નવજુવાનોને મળે. આ અમારો ઉદ્દેશ્ય હતો. અને જે ઉત્સાહ આખા દેશના યુવાનોમાં દેખાયો, તે અદ્ભુત છે. લગભગ 3 લાખ યુવાનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાંથી 400 થી વધુ યુવાનોની પસંદગી થઈ. આપ સૌ એક સપ્તાહ સુધી આ દૂર-સુદૂરના ગામડાઓમાં રહ્યા. અજાણી જગ્યા હતી તમારા માટે. તમે ત્યાંના જીવનને જીવવાનો પ્રયાસ કર્યો. તમે તેની અંદર ભળી ગયા. પોતાની સંસ્કૃતિને ત્યાંની સંસ્કૃતિ સાથે જોડી, કનેક્ટ કરી. એક ભારત શ્રેષ્ઠ ભારતનું આનાથી અને આનાથી ઉત્તમ ઉદાહરણ કદાચ જ કોઈ બીજું હોઈ શકે.PM Modi Interacts with Participants of Viksit Vibrant Village Programme 2026
July 26th, 04:30 pm
PM Modi today interacted with participants of the Viksit Vibrant Village Programme 2026, lauding the young friends of MY Bharat for their commendable work across the country. He highlighted the official redesignation of border settlements from the 'last' to the 'first villages' of India, noted the newly established infrastructure and praised the local inhabitants for living and breathing patriotism.પ્રધાનમંત્રી 26 જુલાઈએ 'વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026'ના સહભાગીઓ સાથે સંવાદ કરશે
July 25th, 11:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈ 2026ના રોજ સાંજે 4:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026'ના સહભાગીઓ સાથે સંવાદ કરશે.ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ (નિવૃત્ત) ભુવન ચંદ્ર ખંડુરીના અવસાન પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
May 19th, 01:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ (નિવૃત્ત) ભુવન ચંદ્ર ખંડુરીના અવસાન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.From Gangotri to Gangasagar… the lotus is blooming everywhere: PM Modi from BJP HQ
May 04th, 07:01 pm
PM Modi addressed the karyakartas at the BJP HQ following resounding victories in West Bengal, Assam and Puducherry, calling the moment historic, emotional and a powerful affirmation of trust in democracy and performance-driven governance. Dressed in traditional Bengali attire with a dhoti, the Prime Minister’s appearance reflected a deep cultural connect and symbolised the significance of Bengal’s landmark mandate.PM Modi addresses at the BJP HQ after sweeping victories across states
May 04th, 07:00 pm
PM Modi addressed the karyakartas at the BJP HQ following resounding victories in West Bengal, Assam and Puducherry, calling the moment historic, emotional and a powerful affirmation of trust in democracy and performance-driven governance. Dressed in traditional Bengali attire with a dhoti, the Prime Minister’s appearance reflected a deep cultural connect and symbolised the significance of Bengal’s landmark mandate.પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના ટેહરી ગઢવાલમાં થયેલા અકસ્માતમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
April 23rd, 07:24 pm
પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના ટેહરી ગઢવાલ જિલ્લામાં થયેલા અકસ્માતમાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ દુઃખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી.પ્રધાનમંત્રીએ શ્રી કેદારનાથ ધામના કપાટ ખુલવા અને ચારધામ યાત્રાના પ્રારંભ પર શુભેચ્છાઓ પાઠવી
April 22nd, 11:28 am
પ્રધાનમંત્રીએ આજે દેવભૂમિ ઉત્તરાખંડમાં શ્રી કેદારનાથ ધામના કપાટ ખુલવાના શુભ પ્રસંગે ઊંડી શ્રદ્ધા વ્યક્ત કરી હતી, જે આ વર્ષની ચારધામ યાત્રાની શરૂઆત છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ યાત્રા માટે ઉત્તરાખંડ આવતા તમામ યાત્રાળુઓને સંબોધિત પત્ર દ્વારા પોતાની હૃદયસ્પર્શી લાગણીઓ વ્યક્ત કરી હતી અને તેમના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.દિલ્હી-દેહરાદૂન ઈકોનોમિક કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 14th, 01:25 pm
ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહજી, અહીંના લોકપ્રિય અને કર્મઠ યુવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી નિતિન ગડકરીજી, અજય ટમટાજી, ટેકનોલોજીના માધ્યમથી જોડાયેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ગવર્નર આનંદી બેન, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી, મંચ પર ઉપસ્થિત પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટજી, પૂર્વ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીજી, પૂર્વ મુખ્યમંત્રી ભાઈ રમેશ પોખરિયાલ, વિજય બહુગુણાજી, તીરથ સિંહ રાવતજી, ત્રિવેન્દ્ર સિંહ રાવતજી, ઉત્તરાખંડ સરકારના તમામ મંત્રીગણ, સાંસદ અને ધારાસભ્યગણ અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વહાલાં ભાઈઓ બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું
April 14th, 01:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું, જે ઉત્તરાખંડ અને વ્યાપક પ્રદેશના વિકાસમાં એક ઐતિહાસિક ક્ષણ છે. દહેરાદૂનમાં આ કાર્યક્રમમાં બોલતા, પ્રધાનમંત્રીએ વૈશાખી, બોહાગ બિહુ અને પુથાંડુના અવસરે દેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને નોંધ્યું હતું કે ઉદ્ઘાટન ભારતભરમાં તહેવારોની ઉજવણીના સમયગાળા સાથે સુસંગત છે.પ્રધાનમંત્રી 14 એપ્રિલે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે
April 13th, 04:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 એપ્રિલ 2026 ના રોજ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 વાગ્યે, પ્રધાનમંત્રી દિલ્હી-દેહરાદૂન ઈકોનોમિક કોરિડોરના એલિવેટેડ સેક્શન પરના વાઇલ્ડલાઇફ કોરિડોરની સમીક્ષા કરવા માટે ઉત્તર પ્રદેશના સહારનપુરની મુલાકાત લેશે. સવારે લગભગ 11:40 વાગ્યે, પ્રધાનમંત્રી દેહરાદૂન નજીક જય મા દાત કાલી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ, બપોરે લગભગ 12:30 વાગ્યે, પ્રધાનમંત્રી દેહરાદૂનમાં એક જાહેર કાર્યક્રમમાં દિલ્હી-દેહરાદૂન ઈકોનોમિક કોરિડોરનું ઉદઘાટન કરશે અને આ પ્રસંગે જનમેદનીને સંબોધિત પણ કરશે.ઉત્તરાખંડના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા
April 08th, 06:41 pm
ઉત્તરાખંડના રાજ્યપાલ, લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત), આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના અલમોરા જિલ્લામાં બસ દુર્ઘટનાને કારણે જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો
December 30th, 12:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના અલમોરા જિલ્લામાં બસ દુર્ઘટનાને કારણે જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો.દેહરાદૂન ખાતે ઉત્તરાખંડની રચનાના રજત જયંતી સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 09th, 01:00 pm
દેવભૂમિ ઉત્તરાખંડ કા મેરા ભૈ-બન્ધો, દીદી-ભુલ્યો, દાના-સયાણોં. આપ સબૂ કૈં, મ્યર નમસ્કાર, પૈલાગ, સેવા સૌંધી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દહેરાદૂનમાં ઉત્તરાખંડની સ્થાપનાના રજત જયંતી સમારોહને સંબોધિત કર્યો
November 09th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દહેરાદૂનમાં ઉત્તરાખંડની સ્થાપનાના રજત જયંતિ સમારોહને સંબોધિત કર્યો. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ ₹8140 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે બોલતા, શ્રી મોદીએ દેવભૂમિ ઉત્તરાખંડના લોકોને શુભેચ્છાઓ પાઠવી અને સૌને હૃદયપૂર્વક વંદન, આદર અને સેવાની શુભેચ્છાનો સંદેશ આપ્યો.પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડ રાજ્યની 25મી વર્ષગાંઠ પર શુભેચ્છા પાઠવી
November 09th, 09:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના લોકોને રાજ્યની સ્થાપનાની 25મી વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું, કુદરતના ખોળામાં વસેલી આપણી દિવ્ય ભૂમિ આજે પ્રવાસન સહિત દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી ગતિ પ્રાપ્ત કરી રહી છે.પ્રધાનમંત્રી 9 નવેમ્બરે દહેરાદૂનની મુલાકાત લેશે
November 08th, 09:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 નવેમ્બરના રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે દહેરાદૂનની મુલાકાત લેશે અને ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાની રજત જયંતિની ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડશે અને આ પ્રસંગે સભાને સંબોધિત કરશે.પ્રધાનમંત્રીએ દહેરાદૂનની મુલાકાત લીધી અને ઉત્તરાખંડમાં પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠક યોજી
September 11th, 06:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 11 સપ્ટેમ્બર 2025ના રોજ દહેરાદૂનની મુલાકાત લીધી હતી અને ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર અને વરસાદથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠક યોજી પરિસ્થિતિ અને નુકસાનની સમીક્ષા કરી હતી હતી.પ્રધાનમંત્રી 11 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે
September 10th, 01:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે.