Prime Minister extends greetings on Utkala Dibasa

April 01st, 10:31 am

Prime Minister Shri Narendra Modi extended greetings on the special occasion of Utkala Dibasa, today. Shri Modi remarked that Odisha is a state that stands tall as a timeless symbol of cultural as well as spiritual greatness. Odia music, art and literature have enriched India in countless ways. “The people of Odisha, known for their determination, simplicity and warmth, have made remarkable contributions across fields. May Odisha keep scaling new heights of progress in the times to come”, Shri Modi stated.

પ્રધાનમંત્રીએ ઉત્કલ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

April 01st, 08:59 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્કલ દિવસ પર ઓડિશાના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે ટિપ્પણી કરી કે ભારત ઓડિશાના ઇતિહાસ, સાહિત્ય અને સંગીત પર ગર્વ અનુભવે છે, અને ઉમેર્યું કે કેન્દ્ર અને ઓડિશા સરકારો રાજ્યની પ્રગતિને આગળ વધારવા માટે વ્યાપકપણે કાર્ય કરી રહી છે.

પ્રધાનમંત્રીએ ઉત્કલા દિબાસા પર ઓડિશાના લોકોને શુભેચ્છા પાઠવી

April 01st, 11:05 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્કલા દિબાસા પર ઓડિશાના લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે ઓડિયા સંસ્કૃતિ વૈશ્વિક સ્તરે વખણાય છે અને ઓડિયાના લોકો ભારતની પ્રગતિમાં સીમાચિહ્નરૂપ યોગદાન આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા કોર્નર 1 એપ્રિલ 2018

April 01st, 07:21 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

પ્રધાનમંત્રીએ ઓડિશાનાં સ્થાપના દિવસ – ઉત્કલ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી

April 01st, 11:48 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાનાં સ્થાપના દિવસ નિમિત્તે ઓડિશાનાં લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના લોકોને ઉત્કલા દિબાસાની શુભેચ્છા પાઠવી

April 01st, 11:18 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના લોકોને ઊત્કલા દિબાસાની શુભેચ્છા પાઠવી છે.

PM's remarks at public meeting after dedication to the nation of 4.5 MT expansion of Rourkela Steel Plant

April 01st, 01:42 pm

PM's remarks at public meeting after dedication to the nation of 4.5 MT expansion of Rourkela Steel Plant

Text of PM's remarks at public meeting after dedication to the nation of 4.5 MT expansion of Rourkela Steel Plant

April 01st, 01:41 pm

Text of PM's remarks at public meeting after dedication to the nation of 4.5 MT expansion of Rourkela Steel Plant

PM greets the people of Odisha on Utkala Dibasa

April 01st, 08:40 am

PM greets the people of Odisha on Utkala Dibasa