Prime Minister’s Departure Statement ahead of his visit to the UAE, Netherlands, Sweden, Norway, and Italy

May 15th, 07:56 am

PM Modi is embarking on a five-nation visit to the UAE, the Netherlands, Sweden, Norway and Italy from 15-20 May 2026. During the visit, he will meet various Heads of State and hold discussions to further strengthen partnerships across key sectors. Highlights of the visit include his participation in the European Round Table for Industry in Sweden and the 3rd India-Nordic Summit in Oslo.

પ્રધાનમંત્રીની યુએઈ (UAE), નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત (15 - 20 મે, 2026)

May 11th, 09:00 pm

પ્રધાનમંત્રી મોદી 15 મે થી 20 મે, 2026 દરમિયાન યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળશે અને વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. નેધરલેન્ડમાં, પ્રધાનમંત્રી રાજા વિલેમ-એલેક્ઝાન્ડરને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટેન સાથે વાતચીત કરશે. સ્વીડનમાં, તેઓ પ્રધાનમંત્રી ક્રિસ્ટરસન સાથે વાતચીત કરશે. નોર્વેમાં, તેઓ રાજા હેરાલ્ડ V ની મુલાકાત લેશે અને પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોર (Jonas Gahr Støre) સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. ત્યારબાદ, તેઓ પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરવા માટે ઈટાલીની મુલાકાત લેશે.

2030 તરફ: એક સંયુક્ત ભારત-EU વ્યાપક વ્યૂહાત્મક કાર્યસૂચિ

January 27th, 06:48 pm

27 જાન્યુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં 16મી ભારત-EU સમિટમાં મંજૂર કરાયેલ સંયુક્ત ભારત-EU વ્યાપક વ્યૂહાત્મક કાર્યસૂચિનો ઉદ્દેશ્ય EU-ભારત સહયોગને વિસ્તૃત, ગાઢ અને વધુ સારી રીતે સંકલન કરીને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે, જેથી ભાગીદારો અને વિશ્વ બંને માટે પરસ્પર ફાયદાકારક, નક્કર અને પરિવર્તનશીલ પરિણામો પ્રાપ્ત થાય.

યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખની ભારત મુલાકાત અને 16મા ભારત-EU સમિટ અંગે ભારત-EU સંયુક્ત નિવેદન

January 27th, 06:15 pm

PM મોદીના આમંત્રણ પર, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન ભારતના 77મા પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાનો તરીકે ભારતના રાજ્યોની મુલાકાતે આવ્યા. આ મુલાકાત દરમિયાન, નેતાઓએ ઐતિહાસિક ભારત-EU FTA પર વાટાઘાટોના સફળ નિષ્કર્ષની પ્રશંસા કરી અને 2030 તરફ: ભારત-EU સંયુક્ત વ્યાપક વ્યૂહાત્મક એજન્ડા અપનાવ્યો.

મુલાકાતના પરિણામોની યાદી: યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખની ભારત મુલાકાત

January 27th, 02:53 pm

2030 સુધી: ભારત-યુરોપિયન યુનિયનની સંયુક્ત સર્વગ્રાહી વ્યૂહાત્મક કાર્યસૂચિ

ભારત-યુરોપિયન યુનિયન સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

January 27th, 01:30 pm

મારા બે નજીકના મિત્રો, પ્રેસિડેન્ટ કોસ્ટા અને પ્રેસિડેન્ટ ઉર્સુલા ફોન ડેર લેયનનું આ અભૂતપૂર્વ ભારત યાત્રામાં સ્વાગત કરતા મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. કોસ્ટા જી તેમની સરળ જીવનશૈલી અને સમાજ પ્રત્યેના પ્રેમને કારણે લિસ્બનના ગાંધી તરીકે ઓળખાય છે. અને ઉર્સુલા જી માત્ર જર્મનીના પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી જ નહીં, પણ યુરોપિયન યુનિયન કમિશનના પણ પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ બનીને સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણા છે.

પ્રધાનમંત્રીએ ઉત્સાહ અને રાષ્ટ્રીય ગૌરવ સાથે ઉજવવામાં આવેલા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પ્રશંસા કરી

January 26th, 04:50 pm

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કર્તવ્ય પથ પરની ભવ્ય પરેડે ભારતની લોકશાહીની તાકાત, તેના વારસાની સમૃદ્ધિ અને રાષ્ટ્રને એકસાથે બાંધતી એકતાનું પ્રદર્શન કર્યું હતું. ઉજવણીની ઝલક શેર કરતા તેમણે કહ્યું કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન કર્તવ્ય પથ રાષ્ટ્રીય ગૌરવના શક્તિશાળી પ્રદર્શનનો સાક્ષી બન્યો હતો.

તસવીરોમાં: કર્તવ્ય પથ, નવી દિલ્હી ખાતે 77મો પ્રજાસત્તાક દિવસ

January 26th, 08:12 am

કર્તવ્ય પથ ખાતે ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભારતની એકતા, શક્તિ અને વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સમર સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને દિવસની શરૂઆત કરી અને રાષ્ટ્રના બહાદુરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.

યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને પ્રધાનમંત્રી મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી

September 17th, 07:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે યુરોપિયન કમિશનના પ્રમુખ મહામહિમ ઉર્સુલા વોન ડેર લેયેનનો ટેલિફોન કોલ મળ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે સંયુક્ત ટેલિફોન કોલ કર્યો

September 04th, 06:27 pm

આજે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ મહામહિમ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ મહામહિમ ઉર્સુલા વોન ડેર લેયન સાથે સંયુક્ત ટેલિફોન કોલ કર્યો હતો.

G7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે વાતચીત કરી

June 18th, 03:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 જૂન 2025ના રોજ કેનેડાના કનાનાસ્કિસ ખાતે G7 સમિટ દરમિયાન યુરોપિયન કમિશનના પ્રમુખ, શ્રીમતી ઉર્સુલા વોન ડેર લેયન સાથે ફળદાયી ચર્ચા કરી હતી.

The World This Week On India

March 05th, 11:37 am

India is seeing a week of intense engagement with global partners while making headway in important domestic sectors. The European Commission leadership visited India, trade discussions with Latin America moved forward, and international businesses expanded their presence in the country. Meanwhile, India’s logistics, healthcare, and aviation sectors are undergoing changes that could have lasting economic effects.

સંયુક્ત નિવેદનઃ ભારત-યુરોપિયન યુનિયન વેપાર અને ટેકનોલોજી કાઉન્સિલ, નવી દિલ્હીની બીજી બેઠક (28 ફેબ્રુઆરી, 2025)

February 28th, 06:25 pm

ભારત-યુરોપિયન યુનિયન ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ (ટીટીસી)ની બીજી બેઠક 28 ફેબ્રુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેની સહ-અધ્યક્ષતા કરી હતી. સાથે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ હતા. સાર્વભૌમત્વ, સુરક્ષા અને લોકશાહી માટેના એક્ઝિક્યુટિવ વાઇસ-પ્રેસિડેન્ટ શ્રીમતી હેન્ના વિરક્કુનેન, વેપાર અને આર્થિક સુરક્ષા, આંતરસંસ્થાકીય સંબંધો અને પારદર્શકતા માટેના કમિશનર શ્રી મારોસ સેફઓવિયસ અને સ્ટાર્ટઅપ્સ, સંશોધન અને નવીનતા માટેના કમિશનર શ્રીમતી એકાતેરિના ઝહારીવાએ યુરોપિયન યુનિયન તરફથી સહ-અધ્યક્ષતા કરી હતી.

નેતાઓનું નિવેદન: યુરોપિયન કમિશનના પ્રમુખ અને EU કોલેજ ઓફ કમિશનર્સ ટુ ઇન્ડિયા સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેનની મુલાકાત (ફેબ્રુઆરી 27-28, 2025)

February 28th, 06:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેને પુષ્ટિ કરી હતી કે, યુરોપિયન યુનિયન-ઇન્ડિયા વ્યૂહાત્મક ભાગીદારીએ તેમના લોકો માટે અને વ્યાપક વૈશ્વિક ભલાઈ માટે મજબૂત લાભ પ્રદાન કર્યા છે. તેમણે આ ભાગીદારીને ઉચ્ચ-સ્તર સુધી લઈ જવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જે ભારત-યુરોપિયન યુનિયનની વ્યૂહાત્મક ભાગીદારીના 20 વર્ષ અને ભારત-ઈસી સહકાર સમજૂતીના 30 વર્ષથી વધુના ગાળાને અનુરૂપ છે.

પ્રધાનમંત્રીએ ઉર્સુલા વૉન ડેર લેયેનને યુરોપિયન કમિશનના અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

July 19th, 11:48 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઉર્સુલા વૉન ડેર લેયનને યુરોપિયન કમિશનના અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

યુરોપિયન સંઘના પ્રમુખ ઉર્સુલા વૉન ડેર લેયેનએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરી ચૂંટાવા બદલ અભિનંદન આપ્યાં

June 06th, 01:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુરોપિયન સંઘના પ્રમુખ મહામહિમ સુશ્રી ઉર્સુલા વૉન ડેર લેયેન સાથે ટેલિફોન પર વાત કરી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​યુરોપિયન કમિશનના પ્રમુખ મહામહિમ ઉર્સુલા વોન ડેર લેયેનનું સ્વાગત કર્યું

April 25th, 04:35 pm

પ્રધાનમંત્રી શ્રીએ આ વર્ષે રાયસિના સંવાદમાં ઉદ્ઘાટન સંબોધન કરવા માટે સંમતિ આપવા બદલ EC પ્રમુખનો આભાર માન્યો અને કહ્યું કે તેઓ દિવસ પછી તેમનું સંબોધન સાંભળવા ઉત્સુક હતા.

PM Modi's meeting with Presidents of European Council and European Commission

October 29th, 02:27 pm

PM Narendra Modi held productive interaction with European Council President Charles Michel and President Ursula von der Leyen of the European Commission.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ હર એક્સેલન્સી ઉર્સુલા વોન ડેર લેયને કરી ફોન પર વાતચીત

May 03rd, 02:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુરોપિયન કમિશનના અધ્યક્ષ હર એક્સેલન્સી ઉર્સુલા વોન ડેર લેન સાથે ફોન પર વાતચીત કરી.

Telephone Conversation between Prime Minister Shri Narendra Modi and H.E. Ursula Von Der Leyen, President of the European Commission

March 24th, 09:04 pm

Prime Minister today had a telephonic conversation with H.E. Ursula Von Der Leyen, President of the European Commission. The two leaders discussed the global situation in the context of ongoing COVID-19 pandemic.