પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિની મુલાકાત લીધી

February 16th, 09:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ શ્રી સીપી રાધાકૃષ્ણનજીની મુલાકાત લીધી હતી.