પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની હાઇ જમ્પ T64 ઇવેન્ટમાં ઉન્ની રેણુએ બ્રોન્ઝ મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા
October 23rd, 06:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની હાઈ જમ્પ T64 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ઉન્ની રેણુને અભિનંદન પાઠવ્યા છે.