અમેરિકા-ભારત વ્યુહાત્મક ભાગીદારી મંચના બોર્ડના સભ્યો પ્રધાનમંત્રીને મળ્યા
October 30th, 07:41 pm
જેમા અમેરિકાના ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિક અગ્રણીઓનો પણ સમાવેશ થાય છે એવા અમેરિકા-ભારત વ્યુહાત્મક ભાગીદારી મંચ (United States India Strategic Partnership Forum – USISPF)ના સભ્યો આજે પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા.