India – France Joint Statement
February 18th, 08:10 am
At the invitation of Hon’ble Prime Minister of India, Shri Narendra Modi, President of the French Republic H.E. Mr. Emmanuel Macron paid an official visit to India from 17 to 19 February 2026 and participated in the Artificial Intelligence Impact Summit 2026. During the visit, the two leaders held bilateral talks and jointly inaugurated the 2026 India-France Year of Innovation in Mumbai on 17 February. This is President Macron’s 4th visit to India and it follows Prime Minister Modi’s visit to France in February 2025.સંયુક્ત નિવેદન: ભારત અને બ્રાઝિલ - ઉચ્ચ ઉદ્દેશ્યો ધરાવતા બે મહાન રાષ્ટ્રો
July 09th, 05:55 am
બ્રાઝિલના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 જુલાઈ 2025ના રોજ બ્રાઝિલની રાજ્ય મુલાકાતે આવ્યા હતા. મિત્રતા અને વિશ્વાસની ભાવના સાથે, જે લગભગ આઠ દાયકાથી બ્રાઝિલ-ભારત સંબંધોનો આધારસ્તંભ રહ્યો છે. આ સંબંધ 2006માં વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચ્યો હતો.રિયો ડી જાનેરો ઘોષણા - વધુ સમાવિષ્ટ અને ટકાઉ શાસન માટે ગ્લોબલ સાઉથના સહયોગને મજબૂત બનાવવું
July 07th, 06:00 am
અમે, બ્રિક્સ દેશોના નેતાઓ, 6 થી 7 જુલાઈ 2025 દરમિયાન બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં XVII બ્રિક્સ શિખર સંમેલન માટે મળ્યા હતા. જેની થીમ હતી વધુ સમાવેશી અને ટકાઉ શાસન માટે વૈશ્વિક દક્ષિણ સહયોગને મજબૂત બનાવવો.ચિલીના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
April 01st, 12:31 pm
રાષ્ટ્રપતિ બોરિકની આ પહેલી ભારત મુલાકાત છે અને ભારત પ્રત્યેની તેમની મિત્રતાની ભાવના અને સંબંધોને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતા ખરેખર અદ્ભુત છે. આ માટે હું તેમને ખાસ અભિનંદન આપું છું. હું તેમનું અને તેમના પ્રતિષ્ઠિત પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું.ભારતનાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ફ્રાંસની મુલાકાત પર ભારત-ફ્રાંસનું સંયુક્ત નિવેદન
February 12th, 03:22 pm
પ્રજાસત્તાક ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોનનાં આમંત્રણ પર ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10-12 ફેબ્રુઆરી, 2025નાં રોજ ફ્રાન્સની મુલાકાત લીધી હતી. 10 અને 11 ફેબ્રુઆરી, 2025ના રોજ ફ્રાન્સ અને ભારતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી હતી, જેમાં રાષ્ટ્ર અને સરકારોના વડાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નેતાઓ, નાના અને મોટા ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, બિન-સરકારી સંસ્થાઓ, કલાકારો અને નાગરિક સમાજના સભ્યોને એકત્ર કરવામાં આવ્યા હતા, જેથી બ્લેટ્ચલી પાર્ક (નવેમ્બર 2023) અને સિઓલ (મે 2024) સમિટ દરમિયાન પ્રાપ્ત થયેલા મહત્વપૂર્ણ સીમાચિહ્નો પર નિર્માણ કરી શકાય. તેમણે વૈશ્વિક સ્તરે એઆઈ ક્ષેત્ર જાહેર હિતમાં લાભદાયક સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પરિણામો લાવી શકે એ સુનિશ્ચિત કરવા નક્કર પગલાં લેવાની તેમની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ફ્રાંસના એઆઈ એક્શન સમિટના સફળ આયોજન પર રાષ્ટ્રપતિ મેક્રોનને અભિનંદન પાઠવ્યા હતા. ફ્રાન્સે આગામી એઆઈ સમિટના ભારતના આયોજનને આવકાર્યું હતું.પ્રધાનમંત્રીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી
September 21st, 06:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાંસના રાષ્ટ્રપતિ મહામહિમ ઈમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર વાત કરી.પ્રધાનમંત્રીએ તેમના જર્મન સમકક્ષ, સંઘીય ચાન્સેલર ડૉ. એન્જેલા મર્કેલ સાથે ફોન પર વાતચીત કરી
August 23rd, 08:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના જર્મન સમકક્ષ, સંઘીય ચાન્સેલર ડૉ. એન્જેલા મર્કેલ સાથે ફોન પર વાતચીત કરી.India-Vietnam Leaders’ Virtual Summit
December 21st, 04:26 pm
Prime Minister Narendra Modi held a virtual summit with PM Nguyen Xuan Phuc of Vietnam. The two Prime Ministers reviewed ongoing bilateral cooperation initiatives, and also discussed regional and global issues. A ‘Joint Vision for Peace, Prosperity and People’ document was adopted during the Summit, to guide the future development of the India-Vietnam Comprehensive Strategic Partnership.75મા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અધિવેશન (યુએનજીએ) 2020માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 26th, 06:47 pm
સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર હું ભારતના 130 કરોડથી વધુ લોકો વતી દરેક સભ્ય દેશને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. ભારતને એ વાતનો ખૂબ જ ગર્વ છે કે તે સંયુક્ત રાષ્ટ્રના સ્થાપક દેશોમાંથી એક છે. આજના ઐતિહાસિક પ્રસંગે હું આપ સૌની આગળ ભારતના તમામ 130 કરોડ લોકોની ભાવનાઓ આ વૈશ્વિક મંચ પર વ્યક્ત કરવા આવ્યો છું.પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભામાં સંબોધન કર્યું
September 26th, 06:40 pm
સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં “સુધારા” અને “પ્રતિભાવમાં પરિવર્તન” કરવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જો આપણે છેલ્લાં 75 વર્ષ દરમિયાન સંસ્થાની કામગીરીનું તટસ્થ મૂલ્યાંકન કરીશું, તો આપણને કેટલીક ઉત્કૃષ્ટ સફળતા જોવા મળશે. પણ સાથે સાથે એવા કેટલાંક ઉદાહરણો પણ છે, જેમાં સંયુક્ત રાષ્ટ્રની કામગીરી પર ગંભીરતાપૂર્વક પુનર્વિચાર કરવાની જરૂર છે.”પ્રધાનમંત્રી અને નેપાળના પ્રધાનમંત્રીએ ટેલિફોન પર સંવાદ કર્યો
August 15th, 02:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે નેપાળના માનનીય પ્રધાનમંત્રી શ્રી કે. પી. શર્મા ઓલીએ ટેલિફોન કર્યો હતો.India firmly believes that path to achieve sustainable peace & prosperity is through multilateralism: PM
July 17th, 08:31 pm
PM Modi delivered a keynote address virtually at this year’s High-Level Segment of the United Nations ECOSOC session. In his remarks, the PM called for a reformed United Nations. He said, The United Nations was originally born from the furies of the Second World War. Today, the fury of the pandemic provides the context for its rebirth and reform.PM Modi's keynote address at United Nations Economic and Social Council session
July 17th, 08:30 pm
PM Modi delivered a keynote address virtually at this year’s High-Level Segment of the United Nations ECOSOC session. In his remarks, the PM called for a reformed United Nations. He said, The United Nations was originally born from the furies of the Second World War. Today, the fury of the pandemic provides the context for its rebirth and reform.Prime Minister to address High-Level Segment of ECOSOC on 17 July, 2020
July 16th, 11:36 am
PM Modi will deliver a keynote address virtually at this year’s High-Level Segment of the UN Economic and Social Council session on 17th July. This will be first opportunity for PM to address the broader UN membership since India’s overwhelming election as a non-permanent member of the Security Council on 17th June.સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદીની સૂચિમાં મસૂદ અઝહરની નોંધ ભારતના આતંકવાદ સામે ના પ્રયાસો દર્શાવે છે: વડાપ્રધાન મોદી
May 01st, 08:01 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાની રાજધાની જયપુરમાં આજે તેમની ચોથી મોટી સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, '' ચોકીદાર '(વડાપ્રધાન મોદી) છેલ્લા પાંચ વર્ષથી વિશ્વ સ્તરે ભારતની વૈશ્વિક સ્થિતિ વધારવા માટે અવિરતપણે કામ કરે છે અને હવે આપણા પ્રયત્નોના ફળો સ્પષ્ટપણે રજૂ થાય છે.'વડા પ્રધાનએ રાજસ્થાનમાં જાહેર સભાને સંબોધી
May 01st, 08:00 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાની રાજધાની જયપુરમાં આજે તેમની ચોથી મોટી સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'ચોકીદારે '(વડા પ્રધાન મોદી) છેલ્લા પાંચ વર્ષથી વિશ્વ સ્તરે ભારતની વૈશ્વિક સ્થિતિ વધારવા માટે અવિરતપણે કામ કરે છે અને આપણા પ્રયત્નોના હવે સ્પષ્ટપણે ફળો મળી રહ્યા છે.'વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં “ક્રિએટિંગ અ શેર્ડ ફયુચર ઇન અ ફ્રેક્ચર્ડ વર્લ્ડ” વિષય પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનનાં વક્તવ્યનો મૂળપાઠ (23 જાન્યુઆરી 2018)
January 23rd, 05:02 pm
દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ 48મી વાર્ષિક બેઠકમાં સામેલ થતા મને અત્યંત હર્ષની લાગણી થઈ રહી છે. સૌ પ્રથમ તો હું શ્રી ક્લૉઝ શ્વાબને તેમની આ પહેલ અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમને એક સશક્ત અને વ્યાપક મંચ બનાવવા માટે ખૂબ સાધુવાદ આપું છું. તેમના વિઝનમાં એક મહત્વાકાંક્ષી કાર્યસૂચિ છે જેનો ઉદ્દેશ્ય છે દુનિયાની હાલત સુધારવાનો. તેમણે આ કાર્યસૂચિને આર્થિક અને રાજકીય ચિંતનની સાથે અત્યંત મજબૂતીથી સાંકળી લીધી છે. સાથે સાથે અમારૂ ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હું સ્વિત્ઝરલેન્ડ સરકાર તથા તેમના નાગરિકો પ્રત્યે પણ આભાર વ્યક્ત કરવા માગું છું.ફિલિપાઈન્સમાં ભારતીય સમુદાયે યોજેલા સ્વાગત સમારંભમાં મંત્રીશ્રીનું સંબોધન
November 13th, 07:34 pm
જો હું તમને મળ્યા વગર ગયો હોત તો મારો પ્રવાસ અધૂરો રહી જાત. અલગ અલગ સ્થળોએથી તમે સમય કાઢીને આવ્યા છો અને તે પણ વર્કીંગ ડે હોવા છતાં, પણ તમે આવ્યા છો. તે ભારત માટે તમારો જે પ્રેમ છે, જે જોડાણ છે તેનું આ પરિણામ છે કે આપણે આજે અહીં એક છત નીચે એકત્ર થયા છીએ. હું પહેલાં તો તમને એક વિશેષ પ્રકારે અભિનંદન આપવા માગુ છું, કારણ કે હું ભારતની બહાર જ્યા જ્યાં પણ જાઉં છું, ત્યાં ભારતીય સમુદાયના દર્શન કરવાનું અવશ્ય પસંદ કરૂ છું.પ્રધાનમંત્રીએ ફિલિપાઇન્સમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું
November 13th, 04:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિલિપાઇન્સનાં મનિલામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.ભારતના વડાપ્રધાનની મ્યાનમારની રાજકીય મુલાકાત દરમિયાન ભારત-મ્યાનમારનું સંયુક્ત ઘોષણાપત્ર
September 06th, 10:26 pm
રિપબ્લિક ઓફ ધ યુનિયન ઓફ મ્યાનમારના પ્રમુખ મહામહિમ યુ હટીન ક્યાવના આમંત્રણ પર રિપબ્લિક ઓફ ઇન્ડિયાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમની મ્યાનમારની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાતે 5થી 7 સપ્ટેમ્બર 2017 દરમિયાન આવ્યા છે. આ મુલાકાત બંને દેશોના નેતાઓ વચ્ચેની ઉચ્ચકક્ષાની મંત્રણાઓના ભાગરૂપે છે અને તે ગત વર્ષે મહામહિમ પ્રમુખ યુ હટીન ક્યાવ અને મહામહિમ સ્ટેટ કાઉન્સિલર ડાઉ આંગ સાન સુ કી ની વારાફરતી થયેલી ભારતની મુલાકાતને અનુસરે છે.