કેબિનેટે ભારતના રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન (2031-2035) ને ક્લાયમેટ ચેન્જ પર સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શનને મોકલવા માટે મંજૂરી આપી
March 25th, 05:35 pm
ભારતના પગલાંને મજબૂત કરવા તરફના એક મહત્વપૂર્ણ પગલામાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2031 થી 2035ના સમયગાળા માટે ભારતની નેશનલી ડિટર્માઈન્ડ કોન્ટ્રિબ્યુશન (NDC) ને મંજૂરી આપી છે, જે UNFCCC અને તેના પેરિસ કરાર હેઠળ દેશની મહત્વાકાંક્ષાને વધારે છે અને ટકાઉ વિકાસ અને આબોહવા ન્યાય પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે.રોમ અને ગ્લાસ્ગોના પ્રવાસે રવાના થતા પૂર્વે પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
October 28th, 07:18 pm
હું 29 થી 31 ઓક્ટોબર 2021 દરમિયાન મહામહિમ પ્રધાનમંત્રી મારીઓ દ્રાઘીના આમંત્રણ પર ઇટાલીના રોમ અને વેટિકન સિટીની મુલાકાત લઇશ, ત્યારબાદ હું મહામહિમ પ્રધાનમંત્રી બોરીસ જ્હોન્સનના આમંત્રણ પર 1 અને 2 નવેમ્બર 2021 દરમિયાન યુનાઇટેડ કિંગડમના ગ્લાસ્ગોની મુલાકાત લઇશ.