નવી દિલ્હીમાં NDTV વર્લ્ડ સમિટ 2025માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 17th, 11:09 pm
મહામહિમ, શ્રીલંકાના પ્રધાનમંત્રી, હરિની અમરસુરિયા, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, મારા મિત્ર ટોની એબોટ, યુકેના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, ઋષિ સુનક, પ્રતિષ્ઠિત મહેમાન, દેવીઓ અને સજ્જનો, નમસ્કાર!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં NDTV વર્લ્ડ સમિટ 2025ને સંબોધિત કર્યું
October 17th, 08:00 pm
પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું કે વિવિધ અવરોધો અને સ્પીડ બ્રેકર્સનો સામનો કરી રહેલા વિશ્વમાં, અનસ્ટોપેબલ ઈન્ડિયાની આસપાસની ચર્ચા સ્વાભાવિક અને સમયસર બંને છે. તેમણે આ થીમને અગિયાર વર્ષ પહેલાંની પરિસ્થિતિ અને વર્તમાનના સંદર્ભમાં મૂકવાનો પ્રયાસ કર્યો. 2014 પહેલાના યુગને યાદ કરતા, શ્રી મોદીએ તે સમયે આવા સમિટમાં પ્રભુત્વ ધરાવતી ચર્ચાઓના સ્વરૂપ પર પ્રકાશ પાડ્યો. તેમણે ભારત વૈશ્વિક અવરોધોનો સામનો કેવી રીતે કરશે, તે ફ્રેજીલ ફાઇવ જૂથમાંથી કેવી રીતે બહાર નીકળશે, રાષ્ટ્ર કેટલો સમય નીતિગત લકવામાં ફસાયેલું રહેશે અને મોટા પાયે કૌભાંડોનો યુગ ક્યારે સમાપ્ત થશે જેવી ચિંતાઓ તરફ ધ્યાન દોર્યું હતું.પ્રધાનમંત્રી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રીને મળ્યા
March 01st, 02:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં NXT કોન્ક્લેવમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી ટોની એબોટને મળ્યા.NXT કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 01st, 11:00 am
ITV નેટવર્કના સ્થાપક અને સંસદમાં મારા સાથીદાર, કાર્તિકેય શર્માજી, નેટવર્કની આખી ટીમ, ભારત અને વિદેશના બધા મહેમાનો, અન્ય મહાનુભાવો, બહેનો અને સજ્જનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NXT કોન્ક્લેવમાં ભાગ લીધો
March 01st, 10:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં એનએક્સટી કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે ન્યૂઝએક્સ વર્લ્ડના શુભારંભ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ નેટવર્કમાં હિંદી, અંગ્રેજી અને વિવિધ પ્રાદેશિક ભાષાઓની ચેનલો સામેલ છે અને અત્યારે તે વૈશ્વિક સ્તરે ચાલી રહી છે. તેમણે કેટલીક ફેલોશિપ અને શિષ્યવૃત્તિની શરૂઆત અંગે પણ ટિપ્પણી કરી હતી અને આ કાર્યક્રમો માટે શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ભારત માટે ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રીના વિશેષ વ્યાપાર દૂત શ્રી ટોની એબટની બેઠક યોજાઈ
August 05th, 06:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી ટોની એબટ સાથે મુલાકાત કરી, જેઓ ભારત માટે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના વિશેષ વ્યાપાર દૂત તરીકે 2થી 6 ઓગસ્ટ સુધી ભારતની મુલાકાતે આવ્યા છે.પ્રધાનમંત્રીની ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ટોની એબોટ્ટ સાથે મુલાકાત
November 20th, 09:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ટોની એબોટ્ટને મળ્યાં હતાં.PM speaks to Australian PM Malcolm Turnbull
September 17th, 03:10 pm
Text of Prime Minister's speech at the reception hosted by the Prime Minister of Australia
November 18th, 04:32 pm
Text of Prime Minister's speech at the reception hosted by the Prime Minister of AustraliaPM Modi's unique gift to Australian PM: Commemorative photo collage dedicated to the memory of Mr John Lang
November 18th, 04:28 am
PM Modi's unique gift to Australian PM: Commemorative photo collage dedicated to the memory of Mr John LangPrime Minister Narendra Modi's telephone call with Prime Minister Tony Abbott of Australia
November 07th, 01:07 pm
Prime Minister Narendra Modi's telephone call with Prime Minister Tony Abbott of Australia