ભારત ગણરાજ્ય અને વિયેતનામ સમાજવાદી ગણરાજ્ય વચ્ચે ઉન્નત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અંગે સંયુક્ત નિવેદન
May 06th, 05:24 pm
ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી અને વિયેતનામ સમાજવાદી ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી તો લમે 05 મે થી 07 મે 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. જનરલ સેક્રેટરી, રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી તો લમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ અને એક મજબૂત બિઝનેસ પ્રતિનિધિમંડળ પણ આવ્યું હતું.વિયેતનામ સમાજવાદી પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાતના પરિણામોની યાદી
May 06th, 03:44 pm
આઈઆરઈએલ (ઇન્ડિયા) લિમિટેડ [IREL (India) Ltd.] અને વિયેતનામના ઇન્સ્ટિટ્યુટ ફોર ટેકનોલોજી ઓફ રેડિયોએક્ટિવ એન્ડ રેર એલિમેન્ટ્સ (ITRRE) વચ્ચે પરસ્પર સહયોગ માટે સમજૂતી કરાર (MoU)વિયેતનામના રાષ્ટ્રપતિ માનનીય તો લમ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 06th, 01:00 pm
એટલું જ નહીં, તેમણે ભારત યાત્રાની શરૂઆત બોધગયાથી કરી છે. આ આપણા બંને દેશોની સહિયારી સભ્યતા અને આધ્યાત્મિક પરંપરાને દર્શાવે છે. તેમની આ મુલાકાત અને આપણી સાર્થક ચર્ચાઓથી, આપણે આપણી પરસ્પર સદ્ભાવનાને કેટલાય નક્કર પરિણામોમાં બદલી રહ્યા છીએ.પ્રધાનમંત્રીએ શ્રી તો લામને સમાજવાદી પ્રજાસત્તાક વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા
April 07th, 12:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી તો લામને સમાજવાદી પ્રજાસત્તાક વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીની વિયેતનામના પ્રદેશ પ્રમુખ અને પાર્ટીના મહાસચિવ સાથે મુલાકાત
September 24th, 12:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બર 2024 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભવિષ્યના સમિટ અંતર્ગત ન્યૂયોર્કમાં વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી અને વિયેતનામના સમાજવાદી પ્રજાસત્તાકના ગણરાજ્યના પ્રમુખ મહામહિમ શ્રી ટો લામ સાથે મુલાકાત કરી.