વેંકૈયા નાયડુના ભાષણોના સંગ્રહ પરના પુસ્તક ‘ટાયરલેસ વોઈસ રીલેન્ટલેસ જર્ની’ નું અનાવરણ કરતા વડાપ્રધાન મોદી
August 04th, 07:36 pm
વડાપ્રધાન મોદીએ આજે વેંકૈયા નાયડુના ભાષણોના સંગ્રહ પરના પુસ્તક ‘ટાયરલેસ વોઈસ રીલેન્ટલેસ જર્ની’ નું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું હતું કે 2017-2022 એ દેશ માટે અતિ મહત્ત્વના વર્ષો છે.