"પરીક્ષા પે ચર્ચા 2026" કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
February 06th, 10:21 am
જુઓ, જીવનભર આવું જ રહે છે. જો હું પ્રધાનમંત્રી બન્યો પણ કોઈ મને આ કરવાનું કહે છે, અને કોઈ મને તે કરવાનું કહે છે. જો તમે ઘરે ભોજન જુઓ, તો બધા ભાઈ-બહેનો જમવા બેઠા હશે અને દરેકની ખાવાની રીત અલગ હશે. કોઈ શાકભાજીથી શરૂઆત કરશેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2026 દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
February 06th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા (PPC) ની 9મી આવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ દિલ્હીમાં તેમના નિવાસસ્થાને એક્ઝામ વોરિયર્સ સાથે અનૌપચારિક વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીના "પેરીક્ષા પે ચર્ચા 2025" કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીતનો મૂળપાઠ
February 10th, 11:30 am
આ વખતે સુંદર નર્સરી નામની ખુલ્લી જગ્યામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2025 દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
February 10th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની આઠમી આવૃત્તિ દરમિયાન સુંદર નર્સરી, નવી દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે અનૌપચારિક વાતચીતમાં અનેક વિષયો પર ચર્ચા કરી હતી. તેમણે તલની બનેલી મીઠાઈઓ વહેંચી હતી. જે પરંપરાગત રીતે શિયાળા દરમિયાન પીરસવામાં આવે છે, જેથી શરીર ગરમ રહે.