પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેન્સ ક્લબ થ્રો ઈવેન્ટમાં સુવર્ણ જીતવા બદલ ધરમબીરને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેન્સ ક્લબ થ્રો ઈવેન્ટમાં સુવર્ણ જીતવા બદલ ધરમબીરને અભિનંદન પાઠવ્યા

September 05th, 07:59 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ​​ચાલી રહેલ પેરિસ પેરાલિમ્પિક્સમાં મેન્સ ક્લબ થ્રો F51 ઈવેન્ટમાં આજે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવવા બદલ એથ્લીટ ધરમબીરને અભિનંદન પાઠવ્યા હતા.