પ્રધાનમંત્રીએ થિરુ કે. કામરાજજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
July 15th, 12:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિરુ કે. કામરાજજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે તેમને ભારતના સ્વતંત્રતા ચળવળના એક દિગ્ગજ નેતા અને રાષ્ટ્રનિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા એક અસાધારણ જન નેતા તરીકે યાદ કર્યા. શ્રી મોદીએ કહ્યું કે થિરુ કે. કામરાજજીની શિક્ષણ, સમાવેશી વિકાસ અને વંચિતોના કલ્યાણ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપે છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થિરુ કે. કામરાજજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
July 15th, 10:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિરુ કે. કામરાજજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે ટિપ્પણી કરી કે થિરુ કામરાજજીના ઉમદા આદર્શો અને સામાજિક ન્યાય પર ભાર આપણને સૌને ખૂબ પ્રેરણા આપે છે.પ્રધાનમંત્રીએ થિરુ કે. કામરાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
July 15th, 04:57 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થિરુ કે. કામરાજને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.પ્રધાનમંત્રીએ થિરુ કે. કામરાજને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી
July 15th, 12:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિરુ કે. કામરાજને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.