પ્રધાનમંત્રીએ જાણીતા તમિલ લેખક થિરુ આઝા વલ્લિઅપ્પાની જન્મ શતાબ્દી પર તેમનેને શ્રદ્ધાંજલિ આપી

November 07th, 11:08 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા તમિલ લેખક થિરુ આઝા વલ્લિઅપ્પાની જન્મ શતાબ્દી પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે.