સન્માનની વિશ્વ યાત્રા: આ 29 દેશોએ પીએમ મોદીનું સન્માન કર્યું - અને જાણો શા માટે.
July 07th, 04:59 pm
જ્યારે કુવૈત, ફ્રાન્સ, પાપુઆ ન્યુ ગિની અને બે ડઝનથી વધુ દેશોના નેતાઓ ભારતના વડાપ્રધાનને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરે છે, ત્યારે તે ફક્ત રાજદ્વારી સૌજન્ય કરતાં વધુ છે. તે રાષ્ટ્રના વધતા પ્રભાવ, મૂલ્યો અને નેતૃત્વની વૈશ્વિક માન્યતાનું પ્રતીક છે.Prime Minister meets with the President of Trinidad and Tobago
July 04th, 11:37 pm
PM Modi met Trinidad & Tobago President Kangaloo and the two leaders reflected on the enduring bonds shared by the two countries, anchored by strong people-to-people ties. PM Modi conveyed his sincere gratitude for the conferment of the ‘Order of the Republic of Trinidad and Tobago’—describing it as an honour for the 1.4 billion people of India.પ્રધાનમંત્રીનું ત્રિનિદાદ અને ટોબેગોની સંસદના સંયુક્ત સત્રમાં સંબોધન
July 04th, 09:30 pm
હું ભારતના 1.4 અબજ લોકો તરફથી શુભેચ્છાઓ લઈને આવ્યો છું. હું ઘાનાના લોકો તરફથી પણ હાર્દિક શુભેચ્છાઓ લઈને આવ્યો છું, જે દેશની મેં અહીં આવતા પહેલા મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યુ
July 04th, 09:00 pm
ગૃહને સંબોધતા પ્રધાનમંત્રીએ વિશ્વના સૌથી મોટા લોકશાહીના સભ્યોને ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે T&Tના લોકોનો તેમને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ભારતીય લોકશાહીની જીવંતતા વિશે વિગતવાર જણાવતા, તેમણે કહ્યું કે લોકશાહીની માતા તરીકે, ભારતે લોકશાહીને તેની સંસ્કૃતિ અને જીવનનો અભિન્ન ભાગ બનાવ્યો છે. તેમણે કહ્યું કે આ અભિગમથી ભારતની વિવિધતા ખીલી અને સમૃદ્ધ થઈ છે અને તમામ મંતવ્યો સહઅસ્તિત્વ ધરાવે છે અને સંસદીય ચર્ચા અને જાહેર ચર્ચાને સમૃદ્ધ બનાવે છે.PM Modi conferred with highest national award, the ‘Order of the Republic of Trinidad & Tobago
July 04th, 08:20 pm
PM Modi was conferred Trinidad & Tobago’s highest national honour — The Order of the Republic of Trinidad & Tobago — at a special ceremony in Port of Spain. He dedicated the award to the 1.4 billion Indians and the historic bonds of friendship between the two nations, rooted in shared heritage. PM Modi also reaffirmed his commitment to strengthening bilateral ties.