પ્રધાનમંત્રીને બ્રાઝિલનો સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન "ધ ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ" એનાયત કરાયો

July 09th, 12:58 am

બ્રાઝિલના રાષ્ટ્રપતિ, મહામહિમ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ આજે ​​પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને બ્રાઝિલનો સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન, ધ ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ એનાયત કર્યો.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

July 08th, 08:30 pm

રિયો અને બ્રાઝિલિયામાં અમારા ઉષ્માભર્યા સ્વાગત માટે હું મારા મિત્ર રાષ્ટ્રપતિ લુલાનો હૃદયપૂર્વક આભાર માનું છું. એમેઝોનની કુદરતી સુંદરતા અને તમારી ઉષ્માભરી લાગણીએ અમને મંત્રમુગ્ધ કરી દીધા છે.