પ્રધાનમંત્રીએ થાઈપૂસમ પર સૌને શુભેચ્છા પાઠવી

February 11th, 01:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઈપૂસમના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ લોકોને થાઈપૂસમ પર શુભેચ્છા પાઠવી

January 25th, 09:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઈપૂસમના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.