બ્રિક્સ નવી દિલ્હી ઘોષણાઃ સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને સાતત્યતા માટે નિર્માણ (સપ્ટેમ્બર 12,2026)
September 12th, 06:11 pm
અમે બ્રિક્સ દેશોના નેતાઓ 12 થી 13 સપ્ટેમ્બર 2026 દરમિયાન નવી દિલ્હી, ભારતમાં XVIII BRICS સમિટ માટે મળ્યા હતા જેની થીમ હતીઃ સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ.પ્રધાનમંત્રીએ 9/11 હુમલાના પીડિતોને યાદ કર્યા અને આતંકવાદ સામે લડવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો
September 11th, 11:48 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9/11 ના ભયાનક હુમલાના પીડિતોને તેમની 25મી વર્ષગાંઠ પર યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ આપી, સાથે જ જે પરિવારોનું જીવન કાયમ માટે બદલાઈ ગયું હતું તેમના પ્રત્યે લાગણી વ્યક્ત કરી.શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના શતાબ્દી મહોત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 05th, 07:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) ના શતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો હતો. સભાને સંબોધતા તેમણે નોંધ્યું હતું કે આ અવસર કોલેજ અને દેશના શિક્ષણ ક્ષેત્ર બંને માટે ઐતિહાસિક છે કારણ કે અહીં અસંખ્ય પેઢીઓ એકત્રિત થઈ છે. હું સ્થાપક શ્રી રામજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમની દ્રષ્ટિને નમન કરું છું, શ્રી મોદીએ ટાંક્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના શતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો
September 05th, 07:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) ના શતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો હતો. સભાને સંબોધતા તેમણે નોંધ્યું હતું કે આ અવસર કોલેજ અને દેશના શિક્ષણ ક્ષેત્ર બંને માટે ઐતિહાસિક છે કારણ કે અહીં અસંખ્ય પેઢીઓ એકત્રિત થઈ છે. હું સ્થાપક શ્રી રામજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમની દ્રષ્ટિને નમન કરું છું, શ્રી મોદીએ ટાંક્યું હતું.26માં SCO સમિટમાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
September 01st, 01:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 31 ઓગસ્ટ - 01 સપ્ટેમ્બર, 2026 દરમિયાન કિર્ગિઝ પ્રજાસત્તાકના બિશ્કેકમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના રાષ્ટ્રાધ્યક્ષોની પરિષદની 26મી બેઠકમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રીએ કિર્ગિઝ પ્રજાસત્તાકના બિશ્કેકમાં 26મી SCO સમિટમાં ભાગ લીધો
September 01st, 01:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 31 ઓગસ્ટ - 01 સપ્ટેમ્બર, 2026 દરમિયાન કિર્ગિઝ પ્રજાસત્તાકના બિશ્કેકમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના રાષ્ટ્રાધ્યક્ષોની પરિષદની 26મી બેઠકમાં ભાગ લીધો હતો.ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
August 30th, 01:30 pm
ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદનભારત-ન્યૂઝીલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારી અને 2030 સુધીનો રોડમેપ
July 11th, 08:06 am
ભારત અને ન્યૂઝીલેન્ડે તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કર્યા છે, જે વેપાર, સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, પ્રવાસન, સંસ્કૃતિ, રમતગમત, એગ્રી-ટેક, લોકો વચ્ચેના સંબંધો તેમજ ઈન્ડો-પેસિફિક પ્રાથમિકતાઓ અને બહુપક્ષીય મુદ્દાઓ પર સંકલનને મજબૂત બનાવે છે. રોડમેપ ટૂ 2030 આગામી ચાર વર્ષ માટે સંબંધિત મંત્રાલયો અને હિતધારકોમાં ભારત-ન્યૂઝીલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીના સુવ્યવસ્થિત અમલીકરણને માર્ગદર્શન આપવા માટે એક વ્યૂહાત્મક રોડમેપ પૂરો પાડે છે.પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની ન્યુઝીલેન્ડની સત્તાવાર મુલાકાત
July 11th, 08:03 am
સંવાદ, સંકલન, માહિતીનું આદાન-પ્રદાન અને સંયુક્ત પ્રવૃત્તિઓ દ્વારા ઈન્ડો-પેસિફિકમાં ઉન્નત દરિયાઈ સહયોગ માટે એક માળખું સ્થાપિત કરે છે.પરિણામોની યાદી: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત
July 09th, 12:34 pm
સુરક્ષા પરના હાલના સંયુક્ત ઘોષણાપત્ર (2009)નું નવીનીકરણ કરે છે. તે દળોની પરસ્પર કાર્યક્ષમતા, ક્ષમતા નિર્માણ, મેરિટાઇમ ડોમેન, સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ, સાયબર સુરક્ષા અને ટેકનોલોજી, આતંકવાદ સામે લડત, HADR (માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત), અને UNCLOS, ASEAN, PIF, IORA માં એકીકૃત અભિગમને સહયોગના ક્ષેત્રો તરીકે ઓળખાવે છે.ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીના પ્રેસ નિવેદનનો મૂળપાઠ
July 09th, 11:15 am
2022 માં હસ્તાક્ષર કરાયેલ આર્થિક સહકાર અને વેપાર કરાર (ECTA) એ આપણા વેપાર અને રોકાણના વ્યાપને સતત વિસ્તૃત કર્યો છે. અમે હવે વ્યાપક આર્થિક સહકાર કરાર (CECA) પર કામ ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે, જે બંને રાષ્ટ્રો માટે સંતુલિત, મહત્વાકાંક્ષી અને પરસ્પર ફાયદાકારક રહેશે. અમે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર પણ ઝડપથી આગળ વધીશું.India-Indonesia Joint Statement on the State Visit by Prime Minister of India to Indonesia
July 07th, 05:15 pm
At the invitation of Indonesian President Prabowo Subianto, PM Modi is on a State Visit to Indonesia from 6-8 July 2026. PM Modi's visit reflects the shared commitment of the two leaders to achieve a substantial upward trajectory in the India-Indonesia Comprehensive Strategic Partnership. The two leaders held discussions at Istana Merdeka in Jakarta, covering the full spectrum of bilateral relations.ઇન્ડોનેશિયાની સંસદમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 07th, 03:15 pm
આજે સવારે મને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન મેળવવાનું પણ સૌભાગ્ય મળ્યું. હું કરોડો ભારતીયો પ્રત્યે ઇન્ડોનેશિયાના લોકોના સ્નેહને, હૃદયપૂર્વક, નમ્રતાથી, સ્વીકારું છું. આ સન્માન, આપણા બંને દેશોના લોકતાંત્રિક મૂલ્યોનું છે, વહેંચાયેલી વિરાસતનું છે, અને બંને દેશોના મજબૂત થતા સંબંધોનું છે. હું આપ સૌ સાથીઓનો, રાષ્ટ્રપતિ પ્રબોવો જીનો, ઇન્ડોનેશિયાની સરકાર અને અહીંની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરી
July 07th, 03:00 pm
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ પ્રબોવો સુબિયાન્તોની ગરિમામય ઉપસ્થિતિ બદલ તેમનો અને સંસદના સ્પીકર મહામહિમ પુઆન મહારાણીના ઉષ્માભર્યા આમંત્રણ તેમજ ભારત-ઇન્ડોનેશિયા ભાગીદારીમાં સાર્થક યોગદાન બદલ આભાર માનીને કરી હતી. સંસદસભ્યોને ભારતના 140 કરોડ લોકો વતી શુભેચ્છાઓ પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીની જનની તરીકે ભારત ઇન્ડોનેશિયા સાથે લોકતાંત્રિક સંબંધોને મજબૂત કરવા માટે ઉત્સુક છે. બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને દરિયાઈ સંબંધો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે બે સહસ્ત્રાબ્દીથી વધુ સમયથી, હિંદ મહાસાગરે વિચારો, વ્યાપાર, સંસ્કૃતિ અને આસ્થાના આદાનપ્રદાન દ્વારા ભારત અને ઇન્ડોનેશિયાને જોડી રાખ્યા છે. વસુધૈવ કુટુંબકમ્ અને ભિનેકા તુંગલ ઇકા (વિવિધતામાં એકતા - Unity in Diversity) ના સહિયારા આદર્શોનો ઉલ્લેખ કરતા તેમણે નોંધ્યું હતું કે આ મૂલ્યો બંને દેશો વચ્ચેની ભાગીદારીને માર્ગદર્શન આપતા રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સહિયારો ઐતિહાસિક પ્રવાહ, સમાન પડકારો અને તેમના લોકોની સહિયારી આકાંક્ષાઓ ભારત અને ઇન્ડોનેશિયાને કુદરતી અને વિશ્વસનીય ભાગીદાર તરીકે એકસાથે લાવે છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ સાથે મુલાકાત કરી
June 23rd, 08:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રિક્સ (BRICS) દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ સમકાલીન વૈશ્વિક સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે આ જૂથના વધી રહેલા મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.નવી દિલ્હીમાં રિપબ્લિક સમિટ 2026માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 22nd, 10:24 pm
સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે “રાષ્ટ્ર પ્રથમ” ની ભાવના છેલ્લા એક દાયકામાં ભારતની સિદ્ધિઓ અને એક વિશ્વસનીય વૈશ્વિક શક્તિ તરીકે તેના ઉદય પાછળનો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારત એક લાંબી ઐતિહાસિક સ્મૃતિ અને પ્રગતિ તેમજ પ્રતિકૂળતા બંનેમાંથી પાઠ શીખવાની અદભૂત ક્ષમતા ધરાવતી સભ્યતા છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આજે જે નિર્ણયો અને કાર્યો કરવામાં આવી રહ્યા છે તે આગામી સદીઓમાં દેશના ભવિષ્યનો પાયો નાખી રહ્યા છે. “દેશ માત્ર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક તરીકે જ નહીં પરંતુ એક વિશ્વસનીય અને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે પણ ઉભરી આવ્યો છે. ભારતનો ઉદય વિશ્વાસ, સ્થિરતા અને વ્યાપક વૈશ્વિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર આધારિત છે”, તેમ તેમણે નોંધ્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રિપબ્લિક સમિટ 2026 ને સંબોધિત કરી
June 22nd, 08:00 pm
સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે “રાષ્ટ્ર પ્રથમ” ની ભાવના છેલ્લા એક દાયકામાં ભારતની સિદ્ધિઓ અને એક વિશ્વસનીય વૈશ્વિક શક્તિ તરીકે તેના ઉદય પાછળનો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારત એક લાંબી ઐતિહાસિક સ્મૃતિ અને પ્રગતિ તેમજ પ્રતિકૂળતા બંનેમાંથી પાઠ શીખવાની અદભૂત ક્ષમતા ધરાવતી સભ્યતા છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આજે જે નિર્ણયો અને કાર્યો કરવામાં આવી રહ્યા છે તે આગામી સદીઓમાં દેશના ભવિષ્યનો પાયો નાખી રહ્યા છે. “દેશ માત્ર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક તરીકે જ નહીં પરંતુ એક વિશ્વસનીય અને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે પણ ઉભરી આવ્યો છે. ભારતનો ઉદય વિશ્વાસ, સ્થિરતા અને વ્યાપક વૈશ્વિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર આધારિત છે”, તેમ તેમણે નોંધ્યું હતું.પ્રધાનમંત્રીએ સ્લોવાક પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
June 15th, 05:40 pm
બંને નેતાઓએ વ્યક્તિગત અને પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. તેમણે દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક ભાગીદારીના સ્તર પર લાવવાના નિર્ણયને આવકાર્યો હતો, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક નવા પ્રકરણની શરૂઆત કરે છે અને બંને દેશો વચ્ચેના સહિયારા મૂલ્યો તેમજ સમયસિદ્ધ મિત્રતાને પ્રતિબિંબિત કરે છે.ભારત-સ્લોવાકિયાનું સંયુક્ત નિવેદન
June 15th, 05:32 pm
સ્લોવાક પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ રોબર્ટ ફિકોના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 15 જૂન 2026ના રોજ સ્લોવાક પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત લીધી હતી.માનનીય પ્રધાનમંત્રીની સ્લોવાકિયા મુલાકાત દરમિયાન થયેલા પરિણામોની યાદી
June 15th, 05:17 pm
શ્રમ સ્થળાંતરના ક્ષેત્રમાં સહયોગ પર MoU