G7 સમિટ અંતર્ગત પ્રધાનમંત્રીએ યુનાઇટેડ આરબ અમીરાતના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
June 17th, 12:38 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના એવિયનમાં G7 સમિટ અંતર્ગત યુનાઇટેડ આરબ અમીરાતના રાષ્ટ્રપતિ, હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. 2026માં બંને નેતાઓ વચ્ચે આ ત્રીજી મુલાકાત હતી, જે ભારત-UAE વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતી અને જીવંતતા દર્શાવે છે.સોશ્યિલ મીડિયા કોર્નર ૯ ઓક્ટોબર ૨૦૧૬
October 09th, 08:26 pm
સુશાસન ની રોજિંદી સોશ્યિલ મીડિયા ની માહિતી, આપના સુશાસન સંબંદિત ટ્વીટ્સ અહીં કાયમ જાહેર થશે , વાંચતા રહો અને શેર કર્તા રહો