પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના ટેહરી ગઢવાલમાં થયેલા અકસ્માતમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

April 23rd, 07:24 pm

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના ટેહરી ગઢવાલ જિલ્લામાં થયેલા અકસ્માતમાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ દુઃખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી.