પ્રધાનમંત્રીએ 52મી પ્રગતિ (PRAGATI) બેઠકની અધ્યક્ષતા કરી
June 24th, 09:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે સેવા તીર્થ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોને એકીકૃત કરીને પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી આઇસીટી (ICT)-સક્ષમ, મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ, પ્રગતિ (PRAGATI) ની 52મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.પ્રધાનમંત્રીએ ક્ષય રોગ સામેની લડાઈને મજબૂત બનાવવા માટે પાયાના સ્તરે થઈ રહેલા પ્રયાસોની પ્રશંસા કરી
March 26th, 03:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના ક્ષય રોગ નાબૂદ કરવાના મહત્વાકાંક્ષી મિશનમાં યોગદાન આપનારા દરેક વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર માન્યો. તેમણે સ્વસ્થ અને ટીબી મુક્ત ભારત માટે માર્ગ મોકળો કરી રહેલા પાયાના સ્તરે થઇ રહેલા પ્રયાસોની વધતી ગતિ પર ભાર મૂક્યો.