જાપાન-ભારત વ્યાપાર સહકાર સમિતિના પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત લીધી

March 05th, 07:52 pm

જાપાન-ભારત વ્યાપાર સહકાર સમિતિ (JIBCC)ના 17 સભ્યોના પ્રતિનિધિમંડળે તેના અધ્યક્ષ શ્રી તાત્સુઓ યાસુનાગાના નેતૃત્વમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. પ્રતિનિધિમંડળમાં ઉત્પાદન, બેંકિંગ, એરલાઇન્સ, ફાર્મા ક્ષેત્ર, પ્લાન્ટ એન્જિનિયરિંગ અને લોજિસ્ટિક્સ જેવા મુખ્ય ક્ષેત્રોના અગ્રણી જાપાની કોર્પોરેટ ગૃહોના વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી શ્રી તાત્સુઓ યાસુનાગાના નેતૃત્વમાં જાપાની વ્યાપાર પ્રતિનિધિમંડળને મળ્યા

March 05th, 07:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે શ્રી તાત્સુઓ યાસુનાગાના નેતૃત્વમાં જાપાની વ્યાપાર પ્રતિનિધિમંડળને મળ્યા. તેમણે ટિપ્પણી કરી કે તેઓ ભારતમાં તેમની વિસ્તરણ યોજનાઓ અને 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ' પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાથી પ્રોત્સાહિત થયા છે.