પ્રધાનમંત્રી શ્રીએ સ્વદેશી રીતે વિકસિત મધ્યમ ઉંચાઈ લોંગ એન્ડ્યુરન્સ TAPAS UAVમાંથી કેપ્ચર કરાયેલ ગ્રાઉન્ડ અને એર ડિસ્પ્લેનું હવાઈ કવરેજ શેર કર્યું
February 12th, 01:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 12000 ફૂટની ઊંચાઈથી રિહર્સલ દરમિયાન સ્વદેશી રીતે વિકસિત મધ્યમ ઉંચાઈ લોંગ એન્ડ્યુરન્સ TAPAS UAV માંથી કેપ્ચર કરાયેલ ગ્રાઉન્ડ અને એર ડિસ્પ્લેનું હવાઈ કવરેજ શેર કર્યું છે.