આર્થિક રોડમેપ બિઝનેસ રિસેપ્શનમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 09th, 06:15 am
ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો અને 2070 સુધીમાં નેટ ઝીરો સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી, મૂડી અને સંસાધનો આ સંક્રમણને વેગ આપી શકે છે.Prime Minister addresses Australia-India CEOs Forum and Economic Roadmap Business event
July 09th, 06:00 am
PM Modi participated in the Australia-India CEOs Forum and the Economic Roadmap Business event in Melbourne. Addressing the CEOs Forum, he highlighted India's strong economic growth, policy reforms, digital transformation and expanding innovation ecosystem. Addressing the Economic Roadmap Business event, he expressed satisfaction at the growth of trade and investment ties based on ECTA and called for early conclusion of the proposed CECA.તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
June 21st, 10:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં એક દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઉંડુ દુઃખ વ્યક્ત કર્યું છે.તમિલનાડુના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
June 11th, 06:12 pm
તમિલનાડુના મુખ્યમંત્રી થિરૂ સી. જોસેફ વિજયે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.તામિલનાડુના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
May 27th, 06:09 pm
તામિલનાડુના મુખ્યમંત્રી, થિરુ સી. જોસેફ વિજયે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.ભારતે અને નેધરલેન્ડ્સે ભારતના પ્રધાનમંત્રીની નેધરલેન્ડ્સની મુલાકાત અંગે સંયુક્ત નિવેદન જાહેર કર્યું
May 17th, 03:45 am
નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી માનનીય શ્રી રોબ જેટનના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16-17 મે 2026 દરમિયાન નેધરલેન્ડ્સની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ પ્રધાનમંત્રી મોદીની નેધરલેન્ડ્સની બીજી મુલાકાત હતી.હેગ, નેધરલેન્ડ્સમાં એક સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 16th, 01:30 pm
આમ તો ધ હેગ (The Hague) ને દુનિયા City of Peace and Justice” (શાંતિ અને ન્યાયનાં શહેર)ના રૂપમાં જાણે છે. પરંતુ આજે અહીં જે માહોલ છે તેને જોઈને લાગી રહ્યું છે કે ધ હેગ, ભારતીય મિત્રતાનું જીવંત પ્રતીક બની ગયું છે!પ્રધાનમંત્રીએ નેધરલેન્ડ્સમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા
May 16th, 01:20 pm
સભાને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ ઉત્સાહપૂર્ણ અને રંગારંગ સ્વાગત બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે ડચ સોસાયટી (સમાજ) માં તેમના યોગદાન માટે અને ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મિત્રતાના જીવંત સેતુ તરીકે સેવા આપવા બદલ ભારતીય ડાયસ્પોરાની પ્રશંસા કરી હતી. તેમણે ભારત સાથે સુરીનામી-હિન્દુસ્તાની સમુદાયના ઊંડા અને સ્થાયી ઐતિહાસિક સંબંધોને પણ યાદ કર્યા હતા, અને પેઢી દર પેઢી તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા અને તેની ઉજવણી કરવાના તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા. પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું હતું કે ટેક્નોલોજી ક્ષેત્રે મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ અને ડચ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યા, ખાસ કરીને ઇનોવેશન-આધારિત (નવીનતા-સંચાલિત) ક્ષેત્રોમાં, બંને દેશો વચ્ચેની સમકાલીન ભાગીદારીને મજબૂત બનાવી રહી છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે રમતગમતના જોડાણો, ખાસ કરીને ક્રિકેટ અને હોકી, બંને દેશો વચ્ચેના ગાઢ લોકો-થી-લોકોના સંબંધોમાં નવી ગતિશીલતા ઉમેરી રહ્યા છે.પ્રધાનમંત્રીએ થિરુ સી. જોસેફ વિજયને તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
May 10th, 11:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિરુ સી. જોસેફ વિજયને તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.There is no chapter on governance in Congress’ book of power: PM Modi in Bengaluru
May 10th, 09:46 am
Prime Minister Narendra Modi today addressed a massive public meeting in Bengaluru, Karnataka and hailed the BJP’s growing support across southern India, asserting that the people of the country are choosing ‘stability, speed and solutions’ over instability and scams. He said that today, a saffron sun has risen from the land of Bengaluru.PM Modi addresses a mega public meeting in Bengaluru, Karnataka
May 10th, 09:45 am
Prime Minister Narendra Modi today addressed a massive public meeting in Bengaluru, Karnataka and hailed the BJP’s growing support across southern India, asserting that the people of the country are choosing ‘stability, speed and solutions’ over instability and scams. He said that today, a saffron sun has risen from the land of Bengaluru.પ્રધાનમંત્રી મોદીએ તમિલનાડુમાં લોકોના કલ્યાણ માટે BJP-NDAની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
May 04th, 07:02 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના એ મતદારોનો નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કર્યો જેમણે વિધાનસભા ચૂંટણીમાં BJP-NDAને સમર્થન આપ્યું હતું, અને ખાતરી આપી હતી કે ગઠબંધન લોકોના પ્રશ્નોને ઉકેલવામાં અને તેમનું જીવન સુધારવામાં હંમેશા મોખરે રહેશે.From Gangotri to Gangasagar… the lotus is blooming everywhere: PM Modi from BJP HQ
May 04th, 07:01 pm
PM Modi addressed the karyakartas at the BJP HQ following resounding victories in West Bengal, Assam and Puducherry, calling the moment historic, emotional and a powerful affirmation of trust in democracy and performance-driven governance. Dressed in traditional Bengali attire with a dhoti, the Prime Minister’s appearance reflected a deep cultural connect and symbolised the significance of Bengal’s landmark mandate.PM Modi addresses at the BJP HQ after sweeping victories across states
May 04th, 07:00 pm
PM Modi addressed the karyakartas at the BJP HQ following resounding victories in West Bengal, Assam and Puducherry, calling the moment historic, emotional and a powerful affirmation of trust in democracy and performance-driven governance. Dressed in traditional Bengali attire with a dhoti, the Prime Minister’s appearance reflected a deep cultural connect and symbolised the significance of Bengal’s landmark mandate.પીએમ મોદીએ 'મન કી બાત'માં દેશવાસીઓને ડિજિટલ વસ્તી ગણતરી 2027માં ભાગ લેવા અને તેને સફળ બનાવવાનો આગ્રહ કર્યો.
April 26th, 11:30 am
આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં, પીએમ મોદીએ પરમાણુ અને પવન ઉર્જા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો. તેમણે ભગવાન બુદ્ધના ઉપદેશો, બીટિંગ રિટ્રીટ સમારોહ, પ્રકૃતિ સંરક્ષણ, વાંસ ક્ષેત્ર, પ્રાચીન ગ્રંથો અને ગણિત ઓલિમ્પિયાડ કાર્યક્રમ સહિત અનેક મહત્વપૂર્ણ વિષયો પર પણ ચર્ચા કરી. પીએમએ ચાલુ ડિજિટલ સેન્સસ અભિયાન વિશે પણ વાત કરી અને દરેકને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો આગ્રહ કર્યો.Bengal’s strength is known worldwide, but TMC has trapped it in corruption: PM Modi in Mathurapur
April 23rd, 01:00 pm
Addressing a Vijay Sankalp rally in Mathurapur, West Bengal, PM Modi contrasted BJP’s 11 years of development with TMC’s 15 years of “lies and betrayal.” Targeting the TMC's syndicate culture, he described widespread “cut money” in jobs, land, rations and mandis. He concluded by asserting that a strong wave of change is visible across Bengal, driven by women and youth.Today, against TMC’s jungle raj, people across Bengal are blowing the conch of change: PM Modi in Krishnanagar
April 23rd, 12:45 pm
PM Modi addressed a massive public rally in Krishnanagar, delivering a sharp critique of TMC’s misgovernance while presenting BJP’s vision of development, security and women-led growth in West Bengal. He highlighted 15 years of “scams and broken promises” under TMC, contrasting it with BJP’s vision of “Sabka Saath, Sabka Vikas”. Reaffirming Modi's guarantee, he announced 10 guarantees for women.PM Modi’s high-energy rallies in Krishnanagar and Mathurapur, West Bengal
April 23rd, 12:30 pm
PM Modi addressed massive public gatherings in Krishnanagar and Mathurapur, delivering a sharp critique of TMC’s misgovernance while presenting BJP’s vision of development, security and women-led growth in West Bengal.પ્રધાનમંત્રીએ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
April 19th, 06:46 pm
શ્રી મોદીએ કહ્યું કે તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદાયક છે. તેમણે પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને પ્રાર્થના કરી હતી કે ઇજાગ્રસ્તો વહેલી તકે સાજા થઈ જાય.DMK’s policy is by the family, of the family and for the family: PM Modi in Coimbatore, Tamil Nadu
April 18th, 06:20 pm
Election, Coimbatore, Tamil Nadu, BJP, Lord Murugan, Puthandu, Nari Shakti Vandan Adhiniyam, Nari Shakti, Women Empowerment, Women's Reservation Bill, Parliament, Corruption, Highway, Roadways, Next Generation Infrastructure, Railway, Inclusive Growth, C. P. Radhakrishnan, Surya Ghar Muft Bijli Yojana, Rooftop Solar, Electricity for all, Investment, Jobs, Jal Jeevan Mission, MUDRA, Pradhan Mantri Ujjwala Yojana, Business, Income Tax, GST Bachat Utsav, Education, Healthcare, Ayushman Bharat Yojana, Jan Aushadhhi Kendra, Yuva Shakti, First Time Voters, Census, MSME, Economy, Natural Farming, Farmer Welfare, Innovation, Employment, Viksit Bharat Viksit Tamil Nadu,