પ્રધાનમંત્રીએ તાજિન્દર પાલ સિંહ તૂરના અસાધારણ પ્રદર્શનની પ્રશંસા કરી

October 01st, 08:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં મેન્સ શોટ પુટમાં ગોલ્ડ જીતવા બદલ તજિન્દર પાલ સિંહ તૂરને અભિનંદન પાઠવ્યા હતા.