પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લઈ રહેલા એનસીસી અને એનએસએસ કેડેટ્સ સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ
January 25th, 03:30 pm
સર, આજે તમને જોયા પછી મારું સ્વપ્ન સાકાર થયું છેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, આદિવાસી મહેમાનો અને ટેબ્લોના કલાકારો સાથે વાર્તાલાપ કર્યો
January 25th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે (24 જાન્યુઆરી, 2025) લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને આગામી પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લેનાર એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, આદિજાતિ મહેમાનો અને ટેબ્લોના કલાકારો સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન ઘણાં સહભાગીઓએ પ્રધાનમંત્રીને રૂબરૂ મળવાનો આનંદ વ્યક્ત કર્યો હતો, જેના જવાબમાં પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો હતો કે, આ ભારતીય લોકશાહીની તાકાત દર્શાવે છે.પ્રધાનમંત્રીએ એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, આદિજાતિ મહેમાનો અને ટેબ્લોના કલાકારો સાથે વાતચીત કરી
January 24th, 08:08 pm
ભૂતકાળથી અલગ થઈને પ્રધાનમંત્રીએ સહભાગીઓ સાથે નવીન રીતે આદાનપ્રદાન કર્યું હતું. તેમણે સહભાગીઓ સાથે અનૌપચારિક, ફ્રીવ્હિલિંગ વન-ઓન-વન ઇન્ટરેક્શનમાં ભાગ લીધો હતો.