પ્રધાનમંત્રીશ્રી સિડની સંવાદમાં મુખ્ય ભાષણ આપશે

November 17th, 07:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18મી નવેમ્બર, 2021ના રોજ IST સવારે 9 વાગ્યે સિડની સંવાદમાં મુખ્ય ભાષણ આપશે. તેઓ ભારતની ટેક્નોલોજી ઉત્ક્રાંતિ અને ક્રાંતિની થીમ પર વક્તવ્ય આપશે, જેના પહેલા ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી દ્વારા પરિચયાત્મક ટિપ્પણી આપવામાં આવશે.