તારકેશ્વર, પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ બંગાળ દિવસની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 20th, 05:13 pm

બાબા તારકનાથ અને બંગાળની આ પુણ્ય ભૂમિ પશ્ચિમ બંગાળ દિવસની આ ઐતિહાસિક તારીખ અને આટલી મોટી સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ આજે ચૂંટણી અને શપથ ગ્રહણ પછી મને પહેલીવાર આપની વચ્ચે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. બંગાળની હવામાં હવે એક નવી તાજગી છે, અહીંના કણેકણમાંથી એક નવી ખુશબો આવી રહી છે, એવું લાગી રહ્યું છે, જાણે બંગાળ હવે બેડીઓમાંથી આઝાદ થઈ ગયું છે. જાણે બંગાળનું ગૌરવ પાછું લાવવાનું કામ શરૂ થઈ ગયું છે. આજનો આ કાર્યક્રમ સાક્ષી છે, આ પરિયોજનાઓનો શુભારંભ ગવાહ છે કે આપણું બંગાળ પોતાના નવા ભવિષ્યના નિર્માણમાં લાગી ગયું છે. બંગાળના લોકોના ચહેરા પરની આ ચમક, ગામડે-ગામડે ખુશી અને વિશ્વાસનો ભાવ, હું આપના આ આનંદમાં ભાગીદાર બનવા માટે આવ્યો છું. આપનો એક વોટ, એક ચૂંટણી, કેટલું બધું પરિવર્તન લાવી શકે છે, તે બંગાળમાં સાફ-સાફ નજર આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હુગલી, પશ્ચિમ બંગાળ ખાતે ‘પશ્ચિમ બંગાળ દિવસ’ (પશ્ચિમબંગ દિવસ) ઉજવણીમાં ભાગ લીધો

June 20th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'પશ્ચિમબંગ દિવસ' (પશ્ચિમ બંગાળ દિવસ) ની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ રાજ્ય કક્ષાની ઉજવણી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સાથે જોડાયેલા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળ તારકેશ્વર, હુગલી ખાતે યોજાઈ રહી છે. આ વર્ષના પશ્ચિમબંગ દિવસની થીમ: “પશ્ચિમ બંગાળ: વિરાસત, સંવાદિતા અને વિકાસ” (West Bengal: Heritage, Harmony and Development) રાજ્યની સાંસ્કૃતિક સમૃદ્ધિ, સામાજિક એકતા અને વિકાસની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહમાં ભારતના પડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના નેતાઓની ભાગીદારી

June 09th, 11:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મંત્રી પરિષદનો શપથ ગ્રહણ સમારંભ 09 જૂન 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. ભારતના પડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના નેતાઓએ સન્માનિત મહેમાનો તરીકે સમારોહમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રી અને મંત્રીમંડળના શપથગ્રહણ સમારંભમાં નેતાઓની ઉપસ્થિતિ

June 08th, 12:24 pm

સામાન્ય ચૂંટણીઓ 2024 પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મંત્રીપરિષદનો શપથ ગ્રહણ સમારોહ 09 જૂન, 2024ના રોજ યોજાવાનો છે. આ પ્રસંગે ભારતનાં પડોશી દેશો અને હિંદ મહાસાગર ક્ષેત્રનાં નેતાઓને વિશિષ્ટ અતિથિઓ તરીકે ઉષ્માભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ આજે શપથ લેનાર ઉત્તરપ્રદેશની સરકારને અભિનંદન આપ્યા

March 19th, 04:23 pm

PM Narendra Modi today attended the swearing in ceremony of Uttar Pradesh government. The PM congratulated Yogi Adityanath for taking over as the Chief Minister. The PM also congratulated Shri Keshav Prasad Maurya and Shri Dinesh Sharma for taking oath as deputy Chief Ministers.

Democracy is about bhaagidaari: PM Modi

May 24th, 05:38 pm



A memorable occasion in the Nation’s political history

June 07th, 03:20 pm

A memorable occasion in the Nation’s political history

Smt. Anandiben Patel takes oath as Chief Minister of Gujarat

May 22nd, 07:11 pm

Smt. Anandiben Patel takes oath as Chief Minister of Gujarat