પ્રધાનમંત્રીએ બિહારના મોતિહારીમાં સ્વામી શક્તિ શરણાનંદ સરસ્વતીજી મહારાજ સાથે મુલાકાત કરી

July 18th, 09:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બિહારના મોતીહારીમાં સ્વામી શક્તિ શરણાનંદ સરસ્વતીજી મહારાજ સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ મહારાજજીના આશીર્વાદ મેળવ્યા અને તેમના સ્નેહ, પ્રેમ અને માર્ગદર્શન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી.