Every citizen of Delhi is saying – AAP-da Nahin Sahenge…Badal Ke Rahenge: PM Modi
January 05th, 01:15 pm
Prime Minister Narendra Modi addressed a massive and enthusiastic rally in Rohini, Delhi today, laying out a compelling vision for the city’s future under BJP’s governance. With resounding cheers from the crowd, the Prime Minister called upon the people of Delhi to usher in an era of good governance by ending a decade of administrative failures and empowering a “double-engine government” to transform the capital into a global model of urban development.PM Modi Calls for Transforming Delhi into a World-Class City, Highlights BJP’s Vision for Good Governance
January 05th, 01:00 pm
Prime Minister Narendra Modi addressed a massive and enthusiastic rally in Rohini, Delhi today, laying out a compelling vision for the city’s future under BJP’s governance. With resounding cheers from the crowd, the Prime Minister called upon the people of Delhi to usher in an era of good governance by ending a decade of administrative failures and empowering a “double-engine government” to transform the capital into a global model of urban development.સ્વાભિમાન એપાર્ટમેન્ટના લાભાર્થીઓ સાથે પીએમની વાતચીતનો મૂળપાઠ
January 03rd, 08:30 pm
હા સર, મળી ગયું. અમે તમારા ખૂબ આભારી છીએ, તમે અમને ઝૂંપડીમાંથી બહાર કાઢીને મહેલ આપ્યો છે. હું આનાથી મોટું, આનું તો સપનું પણ ન જોઈ શકું, મેં જે પણ સપનું જોયું હતું તે તમે સાકાર કરી દીધું...હા જી.પ્રધાનમંત્રીએ સ્વાભિમાન એપાર્ટમેન્ટના લાભાર્થીઓ સાથે વાતચીત કરી
January 03rd, 08:24 pm
'તમામ માટે મકાન'ની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીનાં અશોક વિહારમાં સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સ ખાતે ઇન-સિટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત ઝુગ્ગી ઝોપરી (જેજે) ક્લસ્ટરમાં રહેતાં લોકો માટે નવનિર્મિત ફ્લેટ્સની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સ્વાભિમાન એપાર્ટમેન્ટના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.દિલ્હીમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ, ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 03rd, 01:03 pm
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીઓ – મનોહરલાલજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, તોખન સાહુજી, ડૉ. સુકંતા મજુમદારજી, હર્ષ મલ્હોત્રાજી - દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાજી, મારા સાથી સંસદસભ્યો, ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
January 03rd, 12:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં અનેક મહત્ત્વની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ સભાને સંબોધતા, શ્રી મોદીએ તેમને નવા વર્ષની શુભેચ્છાઓ આપી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2025 એ ભારતના વિકાસ માટે અપાર તકોનું વર્ષ હશે, જે રાષ્ટ્રને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્ય તરફ આગળ ધપાવશે. આજે, ભારત રાજકીય અને આર્થિક સ્થિરતાના વૈશ્વિક પ્રતીક તરીકે ઊભું છે, પ્રધાનમંત્રીએ કહ્યું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આગામી વર્ષમાં દેશની છબી વધુ મજબૂત થશે. શ્રી મોદીએ 2025 માટેના વિઝનની રૂપરેખા આપી અને ભારત માટે વિશ્વનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનવા, યુવાનોને સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગસાહસિકતા માટે સશક્ત બનાવવા, નવા કૃષિ વિક્રમો સ્થાપિત કરવા, મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને પ્રોત્સાહન આપવા અને જીવનની સરળતા પર ધ્યાન કેન્દ્રિત કરીને દરેક નાગરિક જીવનની ગુણવત્તામાં સુધારો કરવા પર ભાર મૂક્યો હતો.