પ્રધાનમંત્રીએ સુઝલોન એનર્જીના સ્થાપક શ્રી તુલસી તંતીના નિધન પર શોક વ્યક્ત કર્યો
October 02nd, 01:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ ઉદ્યોગપતિ અને સુઝલોન એનર્જીના સ્થાપક શ્રી તુલસી તંતીનાં નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.October 02nd, 01:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ ઉદ્યોગપતિ અને સુઝલોન એનર્જીના સ્થાપક શ્રી તુલસી તંતીનાં નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.