PMએ પુરુષોની ગ્રીકો-રોમન 87 કિગ્રા કુસ્તીમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ સુનિલ કુમારની જીતને વધાવી

October 04th, 08:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં પુરુષોની ગ્રીકો-રોમન 87 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સુનિલ કુમારની જીતની પ્રશંસા કરી હતી.