પ્રધાનમંત્રીએ સુનેત્રા પવારજીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી તરીકે પદભાર સંભાળ્યું તે બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી

January 31st, 05:57 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુનેત્રા પવારજી જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી તરીકે પદભાર સંભાળી રહ્યા છે, ત્યારે તેમને શુભેચ્છાઓ પાઠવી છે, તેઓ આ જવાબદારી સંભાળનાર પ્રથમ મહિલા છે. મને વિશ્વાસ છે કે તેઓ રાજ્યના લોકોના કલ્યાણ માટે અથાક મહેનત કરશે અને સ્વર્ગસ્થ અજીતદાદા પવારના વિઝનને પૂર્ણ કરશે, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.