પ્રધાનમંત્રી 28 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં જહાં-એ-ખુસરો 2025માં ભાગ લેશે.

February 27th, 06:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીનાં રોજ સાંજે 7:30 વાગ્યે નવી દિલ્હીનાં સુંદર નર્સરી ખાતે ભવ્ય સુફી સંગીત મહોત્સવ જહાં-એ-ખુસરો 2025માં સહભાગી થશે.

વડાપ્રધાન મોદી, જર્મન રાષ્ટ્રપતિ સ્ટેઇનમાયરે સુંદર નર્સરીની મુલાકાત લીધી

March 24th, 07:45 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન રાષ્ટ્રપતિ ફ્રેન્ક-વોલ્ટર સ્ટેઇનમાયરે આજે નવી દિલ્હીમાં આવેલી સુંદર નર્સરીની મુલાકાત લીધી હતી.