પ્રધાનમંત્રીએ શ્રી સુખવિંદર સિંહ સુખુને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા

December 11th, 04:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સુખવિંદર સિંહ સુખુને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.